________________
૪૮૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अत्थि बुहनाम सूरी, जलभर भरियं बुवाह समघोसो, जइ एइ कहवि सो इह, तो पडिवोहिज्ज तुह बंधु. ९०
कुमरेण तओ भणियं, सो दिठो कत्थ ते महाभाग, सो आह इहु ज्जाणे, जिण भवणासन्न भूभागे. ९? जं अइय अठमीए, सपरियणेणा गएण मे इत्थ, . पविसंतेणं जिणमंदिरंमि, दिलं सुमुणिविंदं. ९२ तस्स य मज्झे एगो, साहू मसिअसिलया कसिणदेहो, पिंगलसिर चिहुरभरो, सेल व्व जलंतदवजणो. ९३ आसु व्य लहुयकन्नो, दुठविरालु व्व पिंगनयणजुओ, पवगु व्व चिविडनासो, मिय व्व अइदीहकंबुद्धो. ९४ लंबोयरो व्व थूलोयरो य, उव्वेगजणगरूवधरो, धम्म वागरमाणो, दिठो महुमहुरसदेणं. ९५
બુધ નામે આચાર્ય કે જે જળ ભરેલ મેઘના માફક ગર્જરવ કરનાર છે, તે જે કઈ પ્રકારે ઈહ પધારે તે તારા ભાઈઓને તેઓ પ્રતિબંધ આપે. ૯૦
ત્યારે કુમારે પૂછયું કે, હે મહાભાગ! તેમને તે કયાં દીઠા? તે બે૯ કે, આજ ઉદ્યાનમાં જિન મંદિરની નજીકમાં ગઈ આઠમે પરિવાર સહિત હું અહીં આવેલ, ત્યારે જિન મંદિરની અંદર પ્રવેશ કરતાંજ એક મુનિઓનું ટેળું જોયું, તેમાં વચ્ચે એક સાધુ સારી અને તલવાર માફક કાળા દેહવાળે અને પીળા કેશવાળે હેવાથી, જાણે અગ્નિથી બળતે પહાડ હોય, તે જ
તે તથા ઉદર માફક નાના કાનવાળો અને વિકરાળ બિલાડાની માફક પીળી આંખેવાળ, વાંદરા માફક ચપટા નાકવાળે, મૃગ માફક અતિ લાંબી કોટવાળ, લાંબા અને મોટા પેટવાળે, એમ ઉદ્વેગકારી રૂપવાળ છતાં મીઠે શબ્દ ધર્મ કહે કે મેં દીઠે. ૯૧-૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org