________________
. प्रथम मु.... नियमंदिरसंनिहिए, गिहमि कम्पिवि कयावि संज्ञाए, सो मुणइ सवण मुहयं, केणवि एवं पहिज्जतं. १.०... नियपुन्नपमाणं गुण, वियट्ठिमा मुजण दुज्जण विसेसो, नज्जइ ने गत्य ठिएहि, तेण निउणा नियंति महिं. ११ तं मुणिय मुणिय मवगणिय, परियणं देसदसण सतण्हो; कुमरो रयणीइ पुराउ, निग्गओ खग्गवग्गकरो. १२
તે રાજકુમાર પિતાના મહેલની પડેશમાં રહેલા કેઈક ઘરમાં કોઈક સંધ્યાવેળાએ કોઈકે બોલેલું કાનને સુખ આપનાર (નીચે મુજબનું વાક્ય) સાંભળવા લાગ્યો. ૧૦
. . . पातानु. ५७य युछ तेन त, गुणाना था। तथा सुमन દુર્જનનું અંતર (એ ત્રણે વાના) એક ઠેકાણે રહેનાર માણસથી જાણી શકાય નહિ–તેથી ચતુરજને પૃથ્વી પર્યટન કરે છે. ૧૧
- તે સાંભળેલા વાક્યને સમજી કરીને પરિજનની દરકાર કર્યા વગર ( જુદા જુદા દેશ જેવા ઉત્કંઠિત થયે થકો, તે રાજકુમાર રાતે (છાને માને) હાથમાં તરવાર લઈ શહેરથી બાહર નીકળે. ૧૨
निजमंदिरसंनिहिते गृहे कस्मिन्नपि कदापि संध्यायां स श्रृणोति श्रवणसुखदं केना प्पेवं पठ्यमानं. १० ... ... ... .
निजपुण्यप्रमाणं गुणवर्द्धिमा मुजन दुर्जनविशेषः, ज्ञायते नैकत्र स्थितैः तेन निपुणा नियांति मही. ११
तत् ज्ञात्वा श्रुतं अवगणय्य, परिजनं देशदर्शनसत्तृष्णः कुमारो रजन्यां पुरात, निर्गतः खड्डू व्याकरः १२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org