SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ શ્રી ધર્મરત્ન પ્રકરણ. एगेण वयंसेणं-वृत्तं कि मिमाहि मित्त वत्ताहिं, किंपि मुइसहयचरियं-कहसु तओ कहइ इयरो वि ७ महिमहिलाभालत्थल, तिलयं व पुरं इह त्थि तिलयपुरं, तत्थय पूरियमग्राण, मणोरहो मणिरहो राया. ८ . मुइमुरहिसीलजियविमल, मालई मालइ ति से दइया, पुत्तो यः भुवण अकमण, विकमो विकमो नाम ९ : ... એવામાં એક મિત્રે કહ્યું કે હે મિત્ર એવી વાતેનું કામ નથી, કિંતુ કાંઈક કાનને સુખ આપનાર ચરિત્ર કહી બતાવ ત્યારે પહેલે વામન કહેવા મંડે. ૭ જમનરૂપ સ્ત્રીના કપાળમાં જાણે તિલક હોય તેવું તિલકપુર નામે એક નગર હતું ત્યાં માગણ લેકના મને રથને પૂરનાર મણિરથ નામે डतो. ८ પવિત્ર અને પ્રશંસનીય શીળે કરીને નિર્મળ માલતીને જીતનાર માલતી નામે તેની રાણી હતી, અને તેમને જગતને દાબમાં રાખનાર જેરવાળો વિક્રમ નામે પુત્ર હતા. ૯ एकेन वयस्येन, उक्तं कि मिमाभि मित्र वार्ताभिः, - किमपि श्रुतिमुखदचरितं, कथय ततः कथयती तरो पि ७ महीमहिलाभालस्थल, तिलकमिव पुर मिहास्ति तिलकपुरं, तत्रच पूरितमार्गण, मनोरथो मणिरथों राजा ८ । शुचिमुरभिशीलजितविमलमालती मालती ति तस्य दयिता, पुत्र च भुवनाक्रमण विक्रमो विक्रमो नाम. ९. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy