________________
૪૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
w
w
w*
* *
*,
wh-v------
आगा दकुटिलापार्थे, जितासि त्वं प्रिये भणन्, विपन्नां तां च संभाष्य, निनाय कदलीगृहे. ९६ एवं विचक्षणा प्या श्व, कुटिला रूप धारिणी, प्रतार्य मुग्धकं निन्ये, तदैव कद लीगृहे. ९७ त द्वीक्ष्य मुग्धधी मुग्धो वितर्काकुलितो जनि, वभूव विस्मयस्मेरा,ऽकुटिलाऽकुटिलाशया. ९८ दध्यौ देवांगना केयं, द्वितीया हुं मम प्रिया, तत्पर स्त्री कृता संगं, हन्म्येनं पुरूपाधमं. ९९ स्वैरिणी दयितां चेमां, पीडवामि दृढं तथा, असौ यथा नरे न्यत्र, विधत्ते न मनोपि हि. १०० यता स्वयं सदाचार भ्रष्टस्य मम नोचितं, कर्तु मेतादृशं कर्म, त द्वरं कालयापना. १०१
કે હે પ્રિયા, મેં તને જીતી છે. તે સાંભળી તે જરા જખવાણી પ. તેને તે કેળના ઘરમાં લઈ ગયે. ૯૬
એ રીતે વિચક્ષણ પણ જલદી અકુટિલાનું રૂપ ધારણ કરીને મુશ્વને ભેળવીને તેજ કેળના ઘરમાં લઈ આવી ૯૭
તે જોઈને મુગ્ધ બુદ્ધિવાળે મુગ્ધ અનેક વિતર્ક કરવા લાગે તથા અકુટિલ આશયવાળી અકુટિલા પણ આશ્ચર્યચકિત થઈ રહી. ૮
' હવે દેવ વિચારવા લાગ્યું કે આ સ્ત્રી કેણ છે? હા એ મારી પ્રિયા જ છે, માટે પરસ્ત્રીમાં આસંગ કરનાર આ પુરૂષાધમને મારી નાખ્યું. અને આ સ્વેચ્છાચારિણી મારી દચિતાને પણ ખૂબ પીડું કે જેથી તે બીજા કોઈ માણસ પર ફરીથી નજરજ નાખે નહિ. ૯૯-૧૦૦
અથવા તે હું પોતેજ સદાચારથી ભ્રષ્ટ થયું છે, માટે એવું કામ મારે કરવું ઉચિત નથી, માટે કાળક્ષેપ ક સારો છે. ૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org