________________
સતરમો ગુણ.
૪૧૯
.
*
*
*
* * * *
***
*
*
*
पुष्पोच्चयकृते न्ये ग्रु, स्ते मुग्धाकुटिले मधौ, स्वगेहोपवने यातां, गृहीत्वा हेममूर्षिके. ९० कः पूर्व पूरये च्छूप, मित्याशयपरौ मिथः, दूर दूरतरं जाती, तन्वा नौ कुसुमोच्चयं. ९१ इत श्च व्यंतरयुगं, तत्रा गात् केलिलालसं, देवी विचक्षणा नाम, देवः कालज्ञ संज्ञितः ९२ देवो देवानुभावेना, नुरक्तोऽकुटिलां प्रति, मुग्गं प्रति पुन देवी, देवो वादीत् प्रिया मथ. ९.३ प्रिये गच्छ पुरो यावद्, भूपालोपरना दितः, पुष्पाण्या दाय पूजार्थ, मेप आयामि सत्वरं. ९४ संकेतं च तयो ख़त्वा, विभंगेन मुरः क्षणात्, विधाय मुग्यरुपं स्वं, पुप्पै भृत्वा थ मूर्पिकां. ९५
હવે તે મુગ્ધ અને અકુટિલા એક વેળા વસંત ઋતુમાં સોનાનાં સુપડાં લઈને પોતાના ઘરના નજીકના બગીચામાં ફૂલ વીણવા ગયાં. ૯૦
, બાદ તેઓ પહેલું સૂપડું કેણ ભરે છે એવા આશયથી ફૂલ એકઠાં કરતાં થકાં એક બીજાથી છેટે છેટે થતાં ગયાં, ૯૧
એટલામાં ત્યાં કીડા કરતું એક વ્યંતરનું જેટલું આવ્યું. તેમાં જે દેવી હતી તેનું વિચક્ષણ એવું નામ હતું અને દેશનું નામ કાળ હતું. ૯૨ ' હવે દૈવયોગે તે દેવ અકુટિલા ઉપર મોહિત થઈ પડે અને દેવી મુગ્ધ પ્રતે મોહિત થઈ ત્યારે દેવ પિતાની પ્રિયાને કહેવા લાગ્યો કે હે પ્રિયા, તું આગળ ચાલ. હું આ રાજાના ઉપવનમાંથી પૂજાના અર્થ ફૂલે લઈને જલદી તારી પાછળ આવું છું. ૯૩-૯૪
પછી તે સ્ત્રી ભરના સંકેતને પિતાના વિલંગ જ્ઞાનથી જાણી લઈને તે દેવ મુગ્ધનું રૂપ કરી સૂપડાને ફુલથી ભરી અકુટિલા પાસે આવી કહેવા લાગ્યો. ૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org