________________
સતર ગુણ.
૪૧૧ iા રિપતી વન, શો રક્ષિતું નાનું, તેના પુના નામ, સાત્રા નિજ . ૪૬ राज्यं देवाय दत्वा थ, शेते मोहो निराकुलः तथापी दं जगत् तस्य, प्रभावेणैव वर्तते. ४७ तदेष मोहराज स्ते, कथं प्रष्टव्यतां गतः, व्याहारि हारि वचनं तत स्तं प्रत्य दो मया. ४८ भवता भद्र पापो हं, साधु साधु प्रबोधितः, परं निवेद्यता मग्रे, किमभूत् सो प्यथा वदत्. ४९ गत्वा सारपरीवार, युक्तो देवः पितुः क्रमौ, ननामै नं च वृत्तांत, मूलतोपि व्यजिज्ञयत्. ५० मोहो वोचत हे वत्स, यन्मदंगस्य बाध्यते, पामाव्याप्त मयस्ये व, त त्सारं किलं संप्रति. ५१
તે વૃદ્ધ થવાથી તેણે વિચાર્યું કે હું પડખે રહીને પણ મારા બળે જગતને વશ રાખી શકીશ, તેથી હવે મારા પુત્રને રાજ્ય સેંપુ. તેથી આ રાગકેશરીને રાજ્ય આપીને તે નિશ્ચિંત થઈ સૂતે છે; છતાં તેના જ પ્રભાવથી આ જગત્ વશમાં રહે છે. ૪૫-૪૬-૪૭ " માટે મેહ રાજાની તારે પરપૂછ કરવાની શી જરૂર છે? આ રીતે તે બોલ્યો ત્યારે મેં તેના પ્રત્યે આ રીતે મીઠું વચન કહ્યું કે હે ભદ્ર, હું નિબુદ્ધિ છું, માટે તેં મને ઠીક પ્રબોધિત કર્યો, પણ હવે આગળ શી વાત છે તે કહે ત્યારે તે બોલ્ય. ૪૮-૪૯
રાગકેશરી પરિવાર સહિત બાપ પાસે જઈ તેના ચરણે નમે, અને તેણે તેને સઘળે વૃત્તાંત સંભળાવ્યું. ૫૦
મહ બે કે હે પુત્ર, એ તે મારા અંગને ખરજની માફક પીડા કરે છે. ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org