________________
૪૦૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ. पुरे तस्मि न्नहं यावत् , प्राप्तो राजकुलांतिकं, ताव दुल्लसितोऽकांड, एव कोलाहलध्वनिः २८ ब्रह्मांड भांड संव्यापि, स्फूर्ज दूघणघणारवा, लौल्यादि भूयाधिष्टाना, मिथ्यामाना दयो रथाः २९ गर्जितजि तजीमूता, ममत्वाद्या मतंगजाः, દેવા પૂરત તિ , મજ્ઞાનાધા તુલા ર૦ अनेकरण संघट्ट, प्रौढ नियूंढ साहसाः, चेलु हीतनानास्त्रा, थापलाद्याः पदातयः ३१
(ત્રિમ વિવ) प्रसर्पदर्प कंदर्प, पटहोद्घोषणात् क्षणात्, पाचाली दचलस्थामा, पर मप्यमितं बलं. ३२ . पृष्टो मया थ विषया भिलाषस्यैव पूरूषः, विपाकाख्यः समाचख्यौ, राज्ञः प्रस्थान कारणं. ३३
તે નગરમાં પેસીને હું જે દરબાર ઘર પાસે આવ્યું, તેવામાં મેં ત્યાં એચિંતે લાહલ થતે સાંભળે. ૨૮
ત્યાં લેહ્યાદિક રાજાઓના મિથ્યાભિમાનાદિક રથ પિતાના ઊછળતા ઘણુઘણાટથી બ્રહ્માંડને ભરી નાખતા હતા. ૨૯
મમત્વાદિક હાથીઓ ગાજીને મેઘને પણ હલકો પાડતા હતા, તેમ જ અજ્ઞાનાદિક ઘડાઓ હણહણાટથી દિશાએ ભરી નાખતા હતા. ૩૦
વળી ચા પળ વગેરે પદાતિઓ અનેક લડાઈ લડવાથી મજબૂત સાહસિક બન્યા થકા અનેક જાતના હથિયારે લઈ ચાલતા હતા. ૩૧
- આ શિવાય બીજું પણ તમામ લશ્કર ઊછળતા ગર્વવાળા કદને. પડઘા વાગવાથી તરતે તરત તૈયાર થઈ ચાલવા લાગ્યું. ૩૨
ત્યારે મેં વિષયાભિલાષનાજ વિપાક નામના માણસને પૂછતાં તે આ પ્રસ્થાનનું કારણ નીચે મુજબ કહેવા લાગ્યું. ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org