________________
ચિદમ ગુણ.
૩૬૩
,
,
,
,
,
,
"
****
*
*
* *
*
*
*
*
*
*
*
*
*
* *
-
-
-
- -
ताहि समं सो विसए, विसाय विसवेग विरहिओ संतो, भुंजइ देवो दोगुदगु व्व देवालए दिव्वे. १८ थूभकरिं दुजाणे, तत्थ न्नदिणे समोसढो वीगे, बद्धाविओ नरिंदो, पउत्तिपुरिसेण लहु गंतुं. १९ सढ दुवाल सलक्खे, पीइदाणं दलित्तु तस्स निवो, वीरं वंदिउकामो, निग्गच्छइ कूणियव्य तओ. २० कुमरो वि भद्दनंदी, नंदीजुयधम्मसील परिवारो, पवरं रह मारूढो, पत्तो सिरिवीर नमणत्थं. २१ कुमरस्स पीइवसओ, राई सरतलवरीइ पुत्ता वि, वीर जिण वंदणत्थं, चलिया कलिया परियणेणं. २२ नमिय जिणं ते सव्वे, सुगंति धम्मं कहेइ सामी वि, जह बझंति जिया इह, कम्मेहि जहा व मुच्चंति. २३
તેમની સાથે તે કશી પણ દિલગીરી વગર દિવ્ય દેવભુવનની અંદર રહેલ દેગુંદક દેવની માફક વિષય સુખ ભોગવવા લાગે. ૧૮
છે ત્યાં સ્તૂપકડ ઉદ્યાનમાં એક વેળા ભગવાન વીર પ્રભુ સેમેસર્યા, એટલે સમાચાર આપનાર માણસે ઝટ જઈ રાજાને વધામણી દીધી. ૧૯
રાજાએ તેને સાડાબારસાખ પ્રીતિદાન આપ્યું, બાદ કેણિકના માફક તે રાજા વીર પ્રભુને વાંદવા નીકળ્યા. ૨૦
ભદ્રનંદી કુમાર પણ વાજતે ગાજતે ચાલતા ધર્મશાળ પરિવારને સાથે લઈ ઉત્તમ રથ પર ચડીને વીર પ્રભુને નમવા ત્યાં આવ્યું. ૨૧
કુમારની પ્રીતિના વશ કરીને બીજા પણ ઘણ કુમારો પરિજન સાથે વીર પ્રભુને વાંદવા નીકળી પડ્યા. ૨૨
તેઓ ત્યાં આવી જિનને નમીને ધર્મ સાંભળવા લાગ્યા. વીર સ્વામિએ પણ તેમને જ કર્મથી કેમ બંધાય છે અને કેમ છુટે છે તે બાબત કહી સંભળાવી. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org