________________
૩૨૭.
બારમે ગુણ. पणया य निवइ चरणे, तेणवि अभिनंदिया पहिठेण, सव्वो रन्नो सिठो, खयरेणं कुमरवुत्तंतो. ११० अइ हरिसपरवसेणं, सूरनिवेणं पुरंदरो तत्तो, बंधुमइ पाणिगहणं, कराविओ गुरूविभूईए. १११ वरपासायत लगओ, मणइच्छिय सयल विसयदुल्ललिओ, दोगुंदगुं व्य अमरो, कुमरो अक्कमइ बहुकालं. ११२ अन्नदिणे जाव इमो, चिठइ भडकोडि संकुडत्थाणे, करकलिय कणय दंडेण, वित्तिणा ताव इय भणिओ. ११३ देव तुह दसणत्थी, बहि चिठइ चउरवयण नामनरो, लहु मुंचसु इय कुमरेणुत्ते स पवेसिओ तेण. ११४
તેઓ આવી રાજાના ચરણે નમ્યા એટલે રાજાએ હર્ષિત થઈ તેમનું અભિનંદન કર્યું, એટલે કુમારે રાજાને વિદ્યાધરનું સઘળું વૃત્તાંત કહ્યું. ૧૧૦
ત્યારે શ્રી રાજાએ ભારે હર્ષ પામીને ભારે ઠાઠમાઠથી પુરંદર કુમારને બંધુમતી પરણાવી. ૧૧૧
ત્યાં તે ઉત્તમ મહેલના ટોચ પર રહીને મન ઈચ્છિત બધા વિષય પામતે થકે ગંદક દેવની માફક કુમાર બહુ કાલ પસાર કરતો હ. ૧૧૨
એક દિવસે તે સેંકડે સુભટથી ભરાયેલા સભાસ્થાનમાં બેઠા હતા, તેવામાં સુવર્ણમય દંડને પકડનાર દ્વારપાલ તેને આ રીતે કહેવા લાગે. ૧૧૩
હે દેવ, તમારા દર્શનના અર્થે બહેર એક ચતુરવદન નામે માણક્ષ ઊભેલે છે. ત્યારે કુમારે કહ્યું કે તેને જલદી અંદર મોકલો એટલે તેણે તેને અંદર આયે, ૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org