________________
૩૨૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
रे बाल ओसर लहुं, मा मह सरपसरजलिरजलणमि, सलभु व्व देसु झपं, तो हसिरो भणइ रायसुओ. ९३ जो मुज्जइ कज्जेमुं, तं चिय बालं भणंति समयविऊ, तं पुण तिहुयणपयड, बंधुमई हरणओ तुज्झ. ९४ किह तुह पहरेमि अहं, निय दुच्चरिएहि चेव पहयस्स, जइ पुण अखव्वगवो, अज्ज वि ता पहरसु तुमे व. ९५ तो कोवदठउठो, खयरो मुंचेइ निसिय सरनियरं, विजा बलेण कुमरेण, तं हयं नियय बाणेहिं. ९६ एवं खेयरमुकं, नीरत्येणं, हणेइ जलणत्थं, सप्पत्थं गरुडत्थेण, वायवत्थेण मेहत्थं. ९७ अह मुक्को अयगोलो, खयरेणं वहु फुलिंग सयभीमो, चुण्णीकओ खणेणं, पडिगोलेणं निवमुएणं. ९८
અરે બાળ ઝટ હઠી જા, મારા બાણરૂપ ઝળતી અગ્નિમાં પતગીઆની માફક ઝપાપાત મકર; ત્યારે રાજકુમાર હસતો થકે કહેવા લાગ્યા. ૯૩
જે પુરૂષ કાર્ય કરવામાં મુંઝાય તેનેજ નીતિ જ્ઞાનીઓ બાળ કહે છે, માટે બંધુમતીને હરવાથી તુજ બાળ છે એ વાત ત્રણે જગતમાં પ્રકટ છે. આ રીતે તારા દુશ્ચરિતથીજ તું હણાયેલ છે, તો તેના પર હું શું ઘા કરું. છતાં હજુ હું ભારે ગર્વ રાખતા હોય તે તુંજ પહેલો ઘા કર. ૯૪-૫
ત્યારે કોપથી હોઠ કચકચાવીને વિદ્યાધર બાણ ફેંકવા લાગે, તે મને વિધાના બળથી કુમારે પોતાના બાવડે પ્રતિહત કર્યા. ૯૬
ત્યારે તેણે અન્ય સ્ત્ર ફેંકયું તે કુમારે જળાસથી હણી નાખ્યું, સઅને ગરૂડાસ્ત્રથી હયું, તથા મેઘાઋને પવનાથી હણી નાખ્યું. ૭
ત્યારે વિધાધરે અગ્નિના કણિયા વરશાવતો લોખંડને ગોળો ફેક તેને કુમારે તેવા પ્રતિગેળવડે ચૂરેચ કર્યો. ૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org