________________
બારમે ગુણ.
૩૨૩ मयणसरसल्लिओ सो, तं वालं हरिय धवलंकूडनगे, पत्तो अह कुणमाणो, चिठइ वीवाहसामग्गि. ८७ ता एयं मुविमाणं, आरोहसु जेण नेमि तं तत्थ, तेणवि तहचेव कए, नीओ कुमरो तहिं तीए. ८८ दिठो य तत्थ खयरो, बंधुमइं अंसुपुन्न नयण जुयं, परिणयणं पत्थंतो य, हकिओ नरवरसुएण. ८९ रे रे सरेसु सत्थं, मुठु गविठं करेसु जियलोयं, अविदिन्नकन्न अवहरण, पवण संपइ विणठो सि. ९० तं सोऊणं खयरो, संभंतो विम्हिया य रायमुया, किमियं ति नियंतेहिं, दिठो अमरु व्य निवतणओ. ९१ नूणं बंधुमइए, कुढियत्ते कोवि आगओ एस, इय चिंतिय करपगहिय, कोदंडो खेयरो भणइ. ९२
તે જોઈને તેને કામ વ્યાસ થતાં તે તેને હરણ કરી ધવલકૂટ પર્વતપર લઈ ગયે છે અને ત્યાં તેને પરણવાની તૈયારી કરતો રહેલ છે. ૮૭
| માટે આ વિમાનપર તું ચડ જેથી હું તને ત્યાં લઈ જાઉં. આ સાંભળી કુમાર વિમાનપર ચડે એટલે તેણીએ તેને ત્યાં પહોંચાડે. ૮૮
ત્યાં તેણે આંસુ પાડતી બંધુમતીને પરણવા માટે પ્રાર્થના કરતે તે વિધાધર એટલે તેણે તેને હાંક મારી કે અરે અરે તું શોધી તપાસી શસ્ત્ર ગ્રહણ કર કેમકે હે અણદીધેલી કન્યાને હરનાર, હવે તારે નાશ થનાર છે. ૮૯-૯૦
તે સાંભળીને વિધાધર તથા રાજપુત્રી ચકિત થઈ જેવા લાગે કે આ તે શું થયું એટલે તેમણે દેવ સમાન કુમારને જે. ૯૧
વિધાધરે વિચાર્યું કે નકકી આ કઈક બંધુમતીને ખેંચવા માટે આ વેલે લાગે છે, તેથી તે હાથમાં ધનુષ્ય પકડીને બોલવા લાગ્યા. ૯૨ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org