________________
બારમો ગુણ.
૩૧૩
5 ~-~~~-~-... :-
• **, ***
*
*
*
*
*
*
*
-
--
-
-
अह सो निवमुयविणया, बज्जियहियओ इमं पसाहेइ, गरुयपि रहस्सं तुह, कहियव्वं किंपुण इमं ति. ३४
इह नाइ मुदूरे सिद्ध, कूड़सेलमि सिद्धबहुविज्जो, . भूयाणंदो नामेण, कुमर निवसामि हं सिद्धो. ३५
मह अस्थि सारभूया, इक्का विज्जा अहाउयं थोवं, नाऊण अप्पणी हं, चिंतिउ मेवं समारद्धो ३६ पत्तस्स अभावाओ, विज्ज एयं करोमि कह मिहिं, नय विज्जाए दाणं, चिय मपत्ते जओ भणियं. ३७ "વિના, તારે જે વર્ષ વિક, अपत्तं नेव वाइज्जा, पत्तं तु न विमाणए. ३८ "
ત્યારે તે પુરૂષ રાજ કુમારના વિનયથી રીઝાઈને એવું કહેવા લાછે કે મહાન રહસ્ય હોય તે પણ તને કહેવામાં વાંધો નથી, તે પછી આ તે શી વાત છે? ૩૪
છે. અહીંથી નજીકમાં રહેલા સિદ્ધકુટ પર્વતમાં ઘણી વિદ્યાઓને સોધનાર હું ભૂતાનંદ નામે સિદ્ધ પુરૂષ વસું છું. ૩૫
મારી પાસે એક સારભૂત વિદ્યા છે, હવે મને મારું આયુષ્ય જણાયાથી હું એવા વિચારમાં પડે છું કે. ૩૬
પાત્ર મળ્યા વગર આ વિદ્યા હું તેને આપું? કેમકે અપાત્રમાં વિદ્યા આપવી ઉચિત નથી. ૩૭
- જે માટે કહેલું છે કેવિદ્વાન પુરૂષ અવસર આવતાં વિદ્યા સાથે લઈ મરવું બહેતર છે, પણ અપાત્રને વિદ્યા નહિ આપવી, તેમ પાત્રથી છુપાવવી નહિ. ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org