SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨. શ્રી ધર્મરત્ન પ્રકરણ. इय भाविय सो मुक्को, पल्लिवई विन्नवेइ कुमरवरं, तुह अम्हि किंकरो हं, तुह आयत्तं सिरं मज्झ. २८ इय सप्पणयं भणिउं, वज्जभुओ इच्छियं गओ देसं, कुमरो वि दिएण समं, कमेण नंदिउर मणुपत्तो. २९ तत्थय बहिरुज्जाणे, वीसमइ इमो समाहणो जाव, ताव वरलक्खणजयं, ससहर करधवल सिचयधरं. ३० गुणगणजुत्तं इंतं, कंपि नरं दठु चिंतए कुमरो, एयारिसा सुपुरिसा, नूणं अरिहंति पडिवत्ति. ३१ तो अब्भुठिय दुराउ, पाय मवधारह त्ति जंपेइ, उववेसिउं सठाणे, कयंजली विनवइ एवं. ३२ सामि तुह दंसणेणं, जायं सफलं ममागमण मित्थ, जइ नाइरहस्सं ता, पहुचरियं सोउ मिच्छामि. ३३ એમ ચિંતવીને તેણે પલપતિને મૂકી દીધો ત્યારે તે વીનવવા લાગ્યું કે હે કુમાર, હું તારે કિંકર છું, અને મારું માથું તારે સ્વાધીન છે. ૨૮ એમ પ્રીતિપુર્વક કહીને વજુભુજ પોતાના ઇચ્છિત સ્થળે ગયે. બાદ કુમાર બ્રાહ્મણની સાથે નંદિપુર આવી પહોંચે. ૨૯ ત્યાં બહેરના ઉદ્યાનમાં તે બ્રાહ્મણના સાથે વીસા ખાતે રહ્યો એટલામાં તેણે એક ઉત્તમ લક્ષણવાનું ચંદ્રના કિરણ જેવા ધેાળા વાળ ધરનાર ગુણશાળી કઈક પુરૂષને આવતે દીઠે, ત્યારે તેણે વિચાર્યું કે આવા સુપુરૂની અવશ્ય પ્રતિપત્તિ કરવી જોઇએ. ૩૦-૩૧ તેથી તે દરથી ઉઠીને પધારે પધારે એમ બેલી તેને આસન પર બેસાર્ય હાથ જે વીનવવા લાગે. ૩૨ હે સ્વામિ, તમારા દર્શનથી મારું ઈહાં આવવું હું સફળ થયું માનું છું. માટે જે કહેવા ગ્ય હોય તે તમારી ઓળખાણ આપે. ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy