________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
रायउलंमि समस्सा, पयपूरण पत्त गरुय सम्माणा, सगिहं समेइ एवं, सरस्सई नाम विक्खाया. ३७ कह पूरियं इमीए, पयं ति दिय पुच्छि ओ भणइ वित्ती.
अवलंबियं पय मिमं, रना इय पूरिय मिमीए. ३८
(તથા) यत्सर्व व्यापकं चित्तं, मलिनं दोपरेणुभिः, सद्विवेकांबुसंपर्कात् तेन शुद्धेन शुद्ध्यति. ३९ अह सा गिहं पविठा, जणगेण भिनंदिया तओ विप्पो, चिंतइ इस्स सयलो, परिवारोवि हु अहो विबुहो. ४० लद्धावसरो य गओ, पणओ य तिलोयणस्स पयकमलं, विनवइ विबुहपुंगव, वयगहणं काउ मिच्छामि. ४१
તેણે દરબારમાં જઈ સમશ્યાના પદ પૂરી ભારે માન મેળવી પિતાને ઘરે આવે છે અને તેનું સરસ્વતી એવું નામ છે. ૩૭
તેણીએ કયું પદ પૂર્યું એમ તેણે પૂછતાં દ્વારપાળ બે કે, રાજાએ એ પદ પકડયું હતું કે. ૩૮
તે પદ તેણીએ આ પ્રમાણે પૂછ્યું – - જે આ સર્વેમાં ગુંથાઈ રહેલું ચિત્ત દોષ રૂ૫ રજથી મલિન થએલું છે, તેને સદ્વિવેક રૂપ પાણીના સંબંધથી શુદ્ધ કરવામાં આવે તે તે શુદ્ધ થવાથી શુદ્ધ થવાય છે. ૩૯
હવે તે ઘરમાં પેઠી એટલે પિતાએ તેને અભિનંદિત કરી, ત્યારે સમવસુ વિચારવા લાગ્યું કે અહે આને તમામ પરિવાર પણ સુશિક્ષિત દેખાય છે! ૪૦
પછી અવસર પામી તે અંદર જઈ ત્રિલે ચનના પગે લાગ્યો, અને વિનવવા લાગ્યું કે હે મહાપંડિત હું દિક્ષા લેવા ચાહું છું. ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org