________________
અગ્યારમે ગુણ.
इहरा वन्ना तस्स उ, उद्धरियं सेसयाण सेसे व, इत्तो य दोहि पुरिसेहि, मग्गियं तत्थ आयमणं. ३२
एगाए तरुणीए, दिन्नं तं वालुगाइ एगस्स, बीयस्स दीहदंडग उल्लंकेणं दिएण तओ. ३३
पुठो भणइ दुवारी, भो भद्द इमीइ पढमओ भत्ता, वीओ उण परपुरिसो, ता एवं चेव उचियं ति. ३४
इत्थंतरंमि बहुभट्ट, चट्ट पयडिज्नमाणमइ विहवा, .. वर सिवियं आरुढा, तत्थेगा आगया तरुणी, ३५
का एसा कि एवं, समेइ इय पुच्छिए पुणो तेणं, दोवारिएण भणियं, पंडियधूया इमा भद्द. ३६
એમ નહિ કરિએ તે તેની અવજ્ઞા થાય, માટે જે બાકી રહે તે શેષ જનને શેષા માફક આપવું જોઈએ. એટલામાં ત્યાં બે જણે આચમન માગ્યું. ૩૨
ત્યારે એક તરૂણ સીએ એક જણને ઝારીમાં ભરીને આપ્યું અને બીજાને લાંબી લાકડીમાં બાંધેલ ઉલીંચણ વતી આપ્યું. ૩૩
ત્યારે સોમવસુએ દ્વારપાળને તેનું કારણ પુછતાં તે બે કે તે ભદ્ર, પહેલે એને ભસ્તા છે, અને બીજે પરપુરૂષ છે, માટે એમજ આપવું વાજબી છે. ૩૪
એટલામાં ત્યાં ઘણા ભાટ ચારણોથી વખણાતી બુદ્ધિવાળી ઉત્તમ શિલિકા૫ર ચડીને એક તરૂણ કુમારી આવી. ૩૫
સોમવસુએ પુછયું કે આ કેણ છે અને આમ કેમ આવે છે? ત્યારે દ્વારપાળ બે કે, હે ભદ્ર! આ પંડીતજીની પુત્રી છે. ૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org