________________
દશમો ગુણ.
(મારા) ताय अइगहिर संसार, विलसियं दारुणं इमं एवं, .
को इत्थ अवसरो भव विलसिय चिंताइ ते वच्छ. २२८
(સુમાર)
पमा कहा महंती, ता ताय कहिंपि एगदेसंमि, उवविसह जेण एवं, कहेमि सयलं नियय चरियं. २२९ रत्नावि तहेव कए, कुमरो साहइ मुरिंददत्त भवा, आरम्भ पिठकुक्कुड, वहणिय किलेस भरविरसं. २३० नियवृत्तंत्तं जाइ, मुमरण पजंतयं तयं मुणिउं, भणइ निवाइजणो कह, विरसो जियवहविगप्पो वि. २३१
કુમાર બો —હે તાત, આ બધું અતિ ગંભીર સંસારનું વિલસિત છે.
રાજા બે –હે વત્સ, આ વેળાએ તારે સંસારના વિલસિતની ચિંતા કરવાની શી જરૂર છે? ૨૨૮
કુમાર બો હે તાત, આ બહુ મોટી વાત છે, માટે કંઈક ચેકસ જગાએ બેસો કે જેથી હું મારું સઘળું ચરિત્ર કહી સંભળાવું. ૨૨૯
રાજાએ તેમ કરતાં કુમાર સુરેંદ્રદત્તના ભવથી માંડીને પિષ્ટમય ફૂકડાના વધથી જે જે કલેશ થયા તે કહી બતાવ્યા. ૨૩૦
આ રીતે જાતિસ્મરણ થવા પર્યત તેને તે વૃત્તાંત સાંભળીને રાજા વગેરે જેને બોલ્યા કે હાય હાય! છવ વધને સંકલ્પ માત્ર પણું કે ભયાનક છે ? ૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org