________________
દશમ ગુણ. रजे तओ सुदत्तो, ठविडं आणंद नामजामेयं, पासे सुहम्मगुरूणो, दिक्खं गिण्हइ इमो साहू. १५६ अह उत्तरियं तुरियं, तुरयाओ हरिसिओ महीनाहो, नमइ मुणिदं तेणवि, दिन्नो से धम्मलाभु त्ति. १५७
तं दठु साहुरुवं, तव्वयणं सवणसुहयरं सुणिलं, लज्जाभरोणयमुहो, अणुतावा चिंतइ नरिंदो. १५८
कहकहवि नत्थि सुद्धी, रिसिघायण ववसियस्स इह मज्झं, इमिणा असिणा ता लहु, लुणामि कमलं व नियमउलिं. १५९
इय झायंतो वुत्तो, मुणिणा मणनाणिणा महाराया, चिंताइ अल मिमीए, जं आयवहो वि पडिसिद्धो. १६०
એમ વિચારી તે સુદત્તે પિતાના આનંદ નામે ભાણેજને રાજ્યમાં સ્થાપી સુધર્મ ગુરૂ પાસે દીક્ષા લીધી છે. ૧૫૬
આ વાત સાંભળી રાજા હર્ષિત થઈ ઝટ ઘડાથી ઊતરીને મુનીંદ્રને ન, ત્યારે મુનિએ તેને ધર્મ લાભ આપે. ૧૫૭
હવે તે રાજા તે મુનિનું શાંત રૂપ જોઈ તથા કાનને સુખ આપનાર તેનાં વચન સાંભળી શરમથી નીચું મુખ રાખી મનમાં પાતાપ કરવા લાગે. ૧૫૮
મેં આ ષિનો ઘાત કરવા ઉદ્યમ કર્યો માટે મારી કઈ પણ પ્રકારે શુદ્ધિ થવાની નથી, માટે આ તલવારવડે કમળની માફક મારું માથું ઊતારી લઉં. ૧૫૯
એમ રાજ ચિંતવતો હતો તેને મને જ્ઞાની મુનિએ કહ્યું કે, આવી ચિંતા કરવાની જરૂર નથી. કેમકે આ સવધ કર નેલ છે. ૧ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org