________________
દશમો ગુણ.
૨૬૭
नाओ य तेण मुणिवर, उवसग्गपरो निवस्स भिप्पाओ, भणियं च देव किमिणं, सविसायं आह रायावि. १४६ भो मित्त अलाहि मम, चरिएणं पुरिससार मेयस्स, इयरोवि भणइ मा देव, एरिसं वयण मुल्लवसु. १४७ लहु ओयरसु तुरंगा, भयवंतं वंदिमो मुदत्तमुणिं, भुवणच्छरिय चरियं, इमस्स किं देव न सुयं ते. १४८ अह संभंतेण निवेण, पणियं कहसु कहसु भो मित्त, मपुरिस कहावि जा पाव, तिमिर हणणिक्कसूरपहा. १४९ जपेइ अरिहमित्तो, कलिंग, पहु अमरदत्त नरवइणो, पुत्तो आसि सुदत्तो, राया नायावदायमई. १५०
તેણે રાજાને મુનિને ઉપસર્ગ કયોને અભિપ્રાય જાણી લીધો તેથી તે બે કે હે દેવ, તમે આવા ઉદાસ કેમ દેખાઓ છે, ત્યારે રાજા છે . ૧૪૬
હે મિત્ર, હું માણસમાં કુતરા સમાન છું, માટે મારું ચરિત્ર તારે સાંભળવાનું કંઈ કામ નથી. ત્યારે તે મિત્ર છે કે હે દેવ એવું વચન નહિ લે. ૧૪૭
તમે જલદી ઘડાથી ઊતરો અને તે સુદત્ત મુનિ ભગવાને આપણે વાંદવા ચાલે. શું તમે આ મુનિનું જગતને આશ્ચર્ય પમાડનાર ચરિત્ર નથી સાંભળ્યું ? ૧૪૮
ત્યારે રાજાએ સંબ્રિાંત થઈ તેને કહ્યું કે હે મિત્ર ! મને તે વાત કહે, કેમકે સત્પરૂષની કથા પણ પાપરૂપ અંધકારને હણવા સૂર્યની પ્રભા જેવી છે. ૧૪૯
ત્યારે અહન્મિત્ર બોલ્યો કે, કળિંગ દેશના અમરદત્ત રાજાને સુદત્ત નામે પુત્ર હતું, તે ન્યાયશાળી રાજા થશે. ૧૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org