________________
દશમો ગુણ.
૨૩૫
लज्जा मकार्य परिहार सुकार्य कार्य, ....... रूपां सदा विदधतः क्षितिपा त्मजस्य, एवं निशम्य फळ मुत्तम मेकताना, नित्यं समाश्रयत भव्यजना स्तदेनां. ६६
इति विजय कुमार कथा. અકાર્યને મૂકાવનાર અને સુકાર્યને કરાવનાર એવી લાજ કરનાર રાજ કુમારને થએલ ઉત્તમ ફળ સાંભળીને હે ભવ્ય જેને તમે પણ એક ચિત્તે तेने माद्रित ४२. ११
આ રીતે વિજય કુમારની કથા છે.
शम गुण. इति निरूपितो लज्जावा निति नवमो गुणः, संप्रति दयालु रिति दशमं गुणं प्रचिकटयिषु राह.
આ રીતે લજજાલુપણા રૂપ નવમો ગુણ વર્ણવ્યા, હવે દયાલુપણા રૂપ દશમા ગુણને પ્રકટિત કરવા ખાતર કહે છે.
(मूळ गाथा.) मूलं धम्मस्स दयातयणुगयं सव्व मेव णुट्ठाणं, सिद्धं जिणिंदसमएमग्गिज्जइ ते णिह दयालू. १७
(भूण ॥थानो अर्थ.) દયા એ ધર્મનું મૂળ છે, અને દયાને અનુકૂળજ સઘળું અ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org