________________
૨૩૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
(તથા) को जाणइ पुणरुत्तं, कइया होही उ धम्मसामग्गी, रंकधणु व्व विहिजउ, वयाण इण्डिंपि पत्ताणं. ६? इय मुणिय गलिय मोहो, संवेयविवेयपरिगओ राया, कुमर रिसिपायमूले, सम्मं गिण्हेइ गिहिधम्म, ६२ भत्तीइ मुणिं नमिउं, खामित्तु गओ निर्वा सठाणंमि, साहू वि दढपइन्नो, सया सया यार सारवओ. ६३
लज्जातवाइ सहिओ, स हिओ तिहुयण जणाण मरिऊण, जाओ तत्थेव मुरो, जिणदासो अत्थए जत्थ. ६४
तत्तो चुया समाणा, महाविदेहमि जिणसमीवंमि, निम्मिय निव्वण चरणा, सिद्धिं ते दोवि गमिहंति. ६५
વળી કોણ જાણે છે કે જ્યારે કરવાની સામગ્રી મળશે? માટે રાંકને જ્યારે મળે ત્યારે કામનું એમ વિચારી જ્યારે વ્રત પ્રાપ્ત થાય ત્યારે પાળવા જોઈએ. ૬૧
એમ સાંભળીને રાજાને મોહ ગળે, તેથી તે સંવેગ અને વિવેક પામ્યું, એટલે તેણે કુમાર મુનિ પાસેથી ગૃહિ ધર્મ અંગીકાર કર્યો. દર
પછી તે ભક્તિથી મુનિને નમી નમાવીને સ્વરથાને ગયે. બાદ દઢ પ્રતિજ્ઞાવાનું અને હમેશાં સદાચારમાં રહી વ્રત પાળનાર તે સાધુ લાજ અને તપ વગેરેથી સહિત રહી ત્રિભુવનના જીવને હિતકારી થઈને મરીને જ્યાં જિનદાસ દેવતા થયે હતો ત્યાંજ દેવતા છે. ૬૩-૬૪
ત્યાંથી તે બે જણ ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરની સમીપે નિમળ ચારિત્ર ગ્રહણ કરી મુક્તિ પામશે. ૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org