________________
૩૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
*
*
* .
.
.
. .
.
. -
-
*
चिंतेइ वंतरो तो, अव्वो लहिऊण मणुय जम्म महं, जइ जिणधम्मं तइया, सेवंतो नो मुही हुँतो. ४१ जइ रे जिय गुणगुरुणो, गुरुणो अमरत्तरू व सेवंती, तो रूद्ददरिदं पि व, न लहंतो हीणअमरत्ते. १२
जइ जिय जिणपवयणअमय, पाणपवणो तया तुम हुँतो, असरिस अमरिम विसपर, वसत्तणं तो न पावतो. ४३
इच्चाइ बहुविहं जूरिऊण नियमित्त अमरवयणेण, सम्मं सम्मं धम्मो, पडिवन्नो मुक्खनरूपीयं. ४४ दसवरिस सहस्स ठिई, निययं जाणित्तु भणइ मुरपवरं, परकज्जचित्त मणुयत्तणे वि वोहिज्ज मं मित्त. ४५
ત્યારે વ્યંતર ચિંતવવા લાગ્યું કે અરે મનુષ્ય જન્મ પામીને તે વખતે મેં જે જિન ધર્મ સે હોત તો હું કે સુખી થાત. ૪૧
અરે જવ તે કલ્પવૃક્ષની માફક ગુણવાન ગુરૂ સેવ્યા હતા તે બયંકર દારિદ્રયની માફક આ નીચ દેવપણું નહિ પામત. ૪૨
અરે જીવ. જે તે જિન વચનરૂપ અમૃતનું પાન કર્યું હતું, તે ભારે અમર્ષરૂપ વિષવાળું આ પરવશપણું નહિ પામત. ૪૩
ઈત્યાદિ બહુ પ્રકારે શેક કરીને પિતાના મિત્ર-દેવતાના વચને કરીને તે ભાગ્યશાળી યંતર મિક્ષરૂપ તરૂના બીજ સમાન સમ્યકત્વને રૂઢ રીતે પામે. ૪૪
પછી તેણે દશ હજાર વર્ષની પોતાની સ્થિતિ જાણીને તે દેવતાને કહેવા લાગ્યું કે હે પરકાજુ દેવ, હું મનુષ્ય થાઉં તે ત્યાં પણ મને તું પ્રતિબોધ આપજે. ૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org