________________
નવમો ગુણ.
કાન
-
*
.
.*
-
-
-
-
-
-
-
तस्प्त य मिच्छद्दिठी, मित्तो अइवल्लहो धणो नाम, . सो पडिवज्जइ वज्जिय, विसओ तावसवयं कइया. ३६
तो चिंतइ जिणदासो, एए अन्नाणिणो वि जइ एवं, पावभरपसरभीरु, विसं व विसए परिहरंति. ३७
अवगय भवस्सरुवा, जिणपवयण सवण नाय नायव्या, निम्मल विवेइणोविहु, ता किं अम्हे न ते चइमो. ३८
इय चिंतित्तु सविणयं, विणयंधरगुरु समीव गहियवओ, अणसण विहिणा मरिउं, जाओ सोहम्मसग्गसुरो. ३९
मित्तं पि वंतरं तं जायं सो झत्ति ओहिणा दर्छ, निययं रिद्धिसमुदयं, निदंसए वोहणत्थं सो. ४०
તેને અતિ વલ્લભ ધન નામે એક મિથ્યા દષ્ટિ મિત્ર છે, તેણે એક વખતે વિષય સુખ છોડીને તાપસની દીક્ષા લીધી. ૩૬
ત્યારે જિનદાસ વિચારવા લાગે કે આ ઓછા જ્ઞાનવાળા પણ જે આ રીતે પાપથી ડરીને વિષની માફક વિષને તજે છે તે ભવના સ્વરૂપને સમજનારા અને જિન પ્રવચન સાંભળવાથી જાણવા ગ્ય વસ્તુને જાણનારા નિર્મળ વિવેકવાન અમારા જેવા તે વિષને કેમ નહિ ડિયે? ૩૭–૩૮
એમ ચિંતવીને વિનયપૂર્વક વિનયંધર ગુરૂના પાસે વ્રત લઈ અનસન કરી કરીને સિાધર્મ દેવલેકમાં તે દેવતા છે. ૩૯
તેણે અવધિ જ્ઞાનથી પિતાના મિત્રને વ્યંતર થએલે છે, તેથી તેને બોધ આપવા ખાતર તેણે પિતાની ઋદ્ધિ તેને બતાવી. ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org