________________
સાતમે ગુણ.
૨૨૭
जह जह थुम्वइ कुमरो, तह तह उव्विग्गमाणसो धणियं, लज्जाभरमंथरकंधरो य नहु किंपि जपेइ. २६
तं पइ पुणा पयंपइ, खयखारं पि व खरं गिरं खयरो, जर तुहकज मह पणइणीइ ता जामि एस अहं. २७
तुहसरिसपवर पुरिसस्स, मह पिया जइ सि जाइ उवओगं, लद्धं जं लहियव्यं, मणं पि मा कुणमु मणखेयं. २८ इय खुत्तुं उप्पइओ, खयरो ता चिंतए इमं कुमरो, अहह बहुपाव भरिओ, निम्मलकुल दूसणो अहयं. २९
सरणागए न रक्खइ, विजयकुमारु ति किं न पज्जत्तं, जं कुणसि परस्थिकलंक, अंकियं मज्झरे दिव्व. ३०
આ રીતે જેમ જેમ તે વિદ્યાધર તેની સ્તુતિ કરવા લાગે તેમ તેમ કુમાર ભારે ઉદ્વિગ્ન થઈને લાજથી કાંધ નમાવી કંઈ પણ બોલી શકો નહિ. ૨૬
ત્યારે તેના પ્રત્યે ફરીને જખમમાં ખાર નાખીયે તેમ તે વિદ્યાધર બારી વાણી બોલવા લાગે કે જે તારે મારી સ્ત્રીને ખપ હોય તો હું આ જાઉં છું. ૨9
ત રા જેવા મહા પુરૂષને જે મારી સ્ત્રી કામ આવે તે પછી શે વધારે લાભ મેળવે છે? માટે તું લગારે ખેદ મ કર. ૨૮
એમ કહીને વિદ્યાધર ઊડતો થયો, ત્યારે કુમાર વિચારવા લાગ્યો કે અરેરે હું બહુ પાપી થયે અને મેં મારા નિર્મળ કુળને દૂષિત કર્યું. ૨૯ ' અરે દૈવ, વિજય કુમાર શરણાગતને રાખી શક્યું નહિ, એટલામાં જ તું નહિ ધરાવે છે જેથી વળી તું મને પરરથી કલંકિત કરાવે છે! ૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org