________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
पडियागओ कुमारो, गयजीयं जोइयं निएऊण, गुरुतर विसाय विहुरो, पलोयए खेयरिं तेण. २१
स मवि मयच्छि मपिच्छिय, हयसबस्सु व्व दीणकसिणमुहो, निदइ अचाण मताण कारणं सरणपत्ताण. २२
इत्तो झति स पत्तो, खयरो कुमरं नमित्तु बज्जरइ, तुज्झ पभावेण मए निहो दक्खो वि पडिवरखो. २३
ता परनारि सहोयर, सरणागय वज्जपंजर सुधीर, अणवज्जकज्ज अप्पसु, मह पाणपियं पियं कुमर. २४
परकज्ज उज्जयमणो, अह बीओ नस्थि इत्थ जियलोए, जयतुंगरायवंसो, विभूसिओ तुज्झ जम्मेण. २५
ત્યારે કુમાર પાછો વળી આવીને જોવા લાગે તો ગિ મરે તેણે દીઠો તેથી તે ભારે વિષાદ પામી તે વિદ્યાધરીને જેવા લાગે. ૨૧
તે પણ તેના જેવામાં નહિ આવી એટલે તે વંટા હોય તેમ ઝંખવાણે પડી પિતાને નિંદવા લાગ્યું કે અરે હું શરણાગતને પણ રાખી શકશે નહિ. ૨૨
એટલામાં તે ખેચર જલદી ત્યાં આવીને કુમારને કહેવા લાગ્યું કે તારા પ્રભાવે કરીને મેં મારા હશિયાર દુશ્મનને પણ મેં મારી નાખે છે. ૨૩
માટે હે પરનારી સહોદર, શરણાગતને રાખવા વજૂ પિંજર સમાન સુધીર, નિર્મળ કાર્ય કરનાર કુમાર, મારી પ્રાણપ્રિયા મને આપ. ૨૪ • પરાયા કાર્ય સાધવામાં તત્પર આ જીવલેકમાં તારા જે બીજે કેઈ નથી, અને તારા જન્મથી જયતું. રાજાને વંશ શેજિત થએલ છે. ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org