________________
૨૧૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
^^^
^
^^^^^ * * *
*
*
* * * * *
*
*
इत्तो जत्थव तत्थव, मा गमिही वच्छ किंतु साएए, अस्थि निको पुंडरिओ, सो तुह होई महल्लपिया. ३६
पिउनामंका मुद्दा, रयणं दरिसिज्ज तस्स तं एयं, उपलखिजण सम्मं, सा दाही रज्जभागं ते. ७ एवं ति पवज्जित्ता, गुरूणो नमिडं च निग्गओ एसो, कमळाइ कुळनिकेए, कमेण पत्तो य साकेए. ३८ .. तव्येलं निवभवणे, पउरजणी जाइ अहमहमिगाए, .. पिच्छणयपिच्छगत्थं, खुड्डगकुमरो वि तत्थ गओ. ३१ कल्ले पिच्छिरस नर, वई ति चिंतिय तहिंचि आसीणो, नवनवभंगी संदोह, सुंदरं पिच्छए नटुं. ४०
હે વત્સ, તું અહિંથી જ્યાં ત્યાં નહિ જતાં પરભારે સાજેતપુરમાં જજે, ત્યાં પંદરીક નામે રાજા છે તે તારો બેટો બાપ (કાક) થાય છે. ૩૬
તેને તું આ તારા બાપના નામવાળી મુદ્રા તથા કંબળરત્ન બતાવજે, એટલે તે તેને બરાબર ઓળખીને રાજ્યનો ભાગ આપશે. ૩૭
આ વાત કબૂલ રાખીને અને ગુરુને નમી કરીને તે ત્યાંથી નીકળે, તે લક્ષ્મીના કુળગૃહ સમાન સાકેતપુરમાં આવી પહોંચે. ૩૮
તે વખતે રાજાના મહેલમાં નાટક થતું હતું, તેને જોવાને નગરના લેક દડાદોડી કરતા જોઈ મુલક કુમાર પણ ત્યાં ગયો. ૩૯
રાજાને મળવાનું આવતી કાલ પર રાખીને તે ત્યાંજ બેસી જઈ નવનવી રચનાવાળું નૃત્ય જેવા લાગે, ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org