________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. वोलीणे सयल दिणे निसावसेसेपयाणकालंमि, अइरह सबसपुरकखडनिय निय किच्चे मुभिच्चे सु. ८८ उत्तालकाहला तरलवहलरवपसरभरियनहविवरे, अग्गाणीयंमिवतयंमिदीणे यबंदियणे. ८९
साचंदणपाणपियासलीलनियसील खंडणभएण, पंच न मुक्कारपरा झंपावइतं मिकूवंमि. ९० भवियव्वया निओगा पडिया नीरंमिजीवियातेण, पडिकूवयं मिठाउं गमेइ सावा सरे कइवि. १.१. इत्तोयगया धाडित्ति चंदणोनियपुरे समणुपत्तो,
दइया हडत्ति नाउं जाओ अइ विरह दुह दुहिओ. ९२ ' તે આ દિવસ પસાર થતાં પાછલી રાતે પ્રયાણના વખતે અતિ ઉતાવળના ગે ચાકરનફરો પિતાપિતાને કામે રોકાઈ જતાં. ૮૮
તેમજ ભારે ઘઘાટથી આકાશ ભરાયે છતે લશ્કર અને ગરીબ કેતિએ આગળ ચાલતાં થકાં ૮૯
તે ચંદનસારની સ્ત્રી પિતાના પવિત્ર શીળ રખેને ખંડાઈ જાય તેની ભયથી પંચપરમેષ્ટિ નમસ્કાર સંભારતી થકી તે કુવામાં કુદી પડી. ૯૦
ત્યાં ભવિતવ્યતાના જોરે તે (છાલકા) પાણીમાં પડવાથી જીવતી રહી ગઈ બાદ તે કુવાના પખેરામાં રહી તેણીએ કેટલાક દિવસ પૂરા કર્યા. ૯૧
આણી મેર ધાડ પાછી વળી એટલે ચંદનસાર પિતાના નગરમાં આવી પહોંચ્યું ત્યાં તેની સ્ત્રી હરાયાની વાત જાણે તે વિરહના દુઃખથી ભારે દુઃખિત થવા લાગ્યા. ૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org