________________
સાતમેા ગુણ.
सिरिमइ पियाइ जाओचंदण सारुति नंदणो तस्स, कंतायचंद कंता दुवैविजिण धम्म परि कलिया. ८३ मरिजं सर्जन देवोविदुच्चपुढवीए नारओजाओ, पुण आहेड मुणओ भविऊं तत्थे व ववन्नो. ८४
तत्तो भमिय बहुभवं जाओ सोरयण सारदामि सुओ, अहण गनामापीर पुव्वत्ताते सिसंजाया. ८५
अन्नदिणे रयण उरं दिसिजत्ताण गयं मिनिवईमि, सवरवड़ विज्झकेऊ भंजिय गिल इबहु. ८६
हरियायचंदकता सेसजणी कोविकत्थ वियनट्ठो, आवा सिओयवलिडं सवरव ईजिन्न कृवतडे ८७
તેની શ્રીમતી નામની પ્રિયાના પેટે ચંદ્રનસાર નામે પુત્ર થયા, તે ચંદ્રકાંતા નામની સ્ત્રી પરણ્યા અને તે અન્ને જણ જિન ધર્મ પાળવા
લાગ્યા. ૮૩
Jain Education International
૧૮૯
યજ્ઞદેવ પણ મરીને બીજી નારકીમાં ઉપજી ત્યાંથી પાછે તેજ નગરમાં એક શિકારી કુતરો થયા. ૮૪
ત્યાંથી અહુ ભવા ભમ્યા કેડે સદરહુ રત્નસાર સાર્યવાહની દાસીને અધનક નામે પુત્ર થયા, ત્યાં પાછી તે બે જણની પ્રીતિ બધાઈ. ૮૫
એક દિવસે રાજા દિગ્યાત્રાએ ગયા હતા તે ટાંકણે વિધ્યકેતુ નામના ભીલ લેાકેાના સરદારે રત્નપુરને ભાંજીને ઘણા કેદી પકડયા: ૮૬
તે ધરપકડમાં તે લે!કા ચદ્રકાંતાને પણ હરી ગયા. અને બાકીના લેાકેામાં કાઇ કયાં અને કાઇ કયાં એમ નાશી ગયા. આદ તે ભીલ સરદાર ત્યાંથી પાછા વળીને ના કવાના કાંઠે પડાવ નાખી પડી રહ્યા: ૮૭
For Personal & Private Use Only
www.jainelibrary.org