________________
સાતમો ગુણ. पुरदेवयाइ कहियं कहइ निवोदुछ चिठियंतस्स, मन्नुभर भरिय चित्तो तो चिंतइसत्थ वइपुत्तो. ७३
अमयरसाउविसंपिव ससहर बिंबाउ अग्गिवुट्ठीब्व, एरि समित्या उइमं किमसमम समंज संजायं. ७४ एवंसोपरिभाविय गाढं निवडि तुनिवइ चलणेसु, मोयावइनियमित्तं तोहिट्ठो भणइ नरनाहो. ७५
उपकारिणि वीतमत्सरेवा सदय त्वंयदितत्रकोतिरेकः अहिते सहसापराधलब्धे सधृणंयस्यमनः सतांसधुर्यः ७६ अहसत्य वाहपुत्तो सयवत्तपत्त निम्मलचरित्तो. भडचडगपरियरिओ नियगेहेपे सिओ रना. ७७
ત્યારે રાજાએ નગર દેવતાએ કહેલું તેનું સઘળું ભોપાળું કહી બતાવ્યું, ત્યારે દિલગીર થઈને સાર્થવાહનો પુત્ર વિચારવા લાગ્યું. ૭૩
અમૃતમાંથી વિષ કેમ પિદા થાય અથવા ચંદ્રના બિંબમાંથી અગ્નિ કેમ વર્ષે, તેમ આવા મિત્રથી આવું ભારે ભુંડું કામ કેમ થયું હશે. ૭૪
એમ વિચારીને તે ચકદેવે રાજાના પગે પડીને તે મિત્રને છેડા ત્યારે રાજા હર્ષ પામીને નીચે મુજબ છે. ૭૫
ઉપકારી અથવા નિમંત્સરી માણસ પર દયાળુ રહેવું એમાં શી મેટાઈ છે? કિંતુ દુશ્મન અને વગર વિચારે અપરાધ કરનારપર જેનું મન દયાળુ હોય તેને સજ્જન જાણવો. ૭૬
હવે શતપત્ર નામના ફૂલની માફક નિર્મળ ચરિત્રવાળા તે સાર્થવાહ પુત્રને સારા સુ ભટોની સાથે તેના ઘરે મોકલાવ્યું. ૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org