________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ छिदिनुजत्तिपासं सोगयमारोविऊणहिट्ठण, महयाविच्छडेणं पवेसिओ नयरममंमि. ६८ भणिओयभीमहायसतुज्झकुलीणस्सजुत्तमेवइमं, तह पुच्छिरस्सविममं जंपरदोसो नते कहिओ. ६९ किंतुतुहजमवरद्धं अंनाणपमाय ओइहम्हेहिं, तंखमि यध्वं सव्वं खमापहाणाखुसप्पुरिसा. ७० इत्यंतरे भडेहि बंधिय तत्थाणिओ पुरोहिमुओ, रोसारूण नयणेणं रन्नावन्झो समाणतो. ७१. तो भणइ चक्कदेवो वच्छलहिएणपगइसरलेण, महमित्ते इमेणं किनाम विरुद्ध मायरियं. ७२
રાજાએ ઝટ દઈ તેને ફસે કાપી તેને હાથીપર ચડાવી મોડેટા આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યું. ૬૮
સભામાં આવતાં રાજાએ તેને કહ્યું કે હે મહાશય, તને તેવી રીતે અમે પૂછતાં પણ તે પર દોષ નહિ ઊઘાડે, તે તારા જેવા કુલીન પુરૂષને બરોબર ઘટિતજ છે. ૬૯
| કિંતુ આ બાબતમાં અમે અજ્ઞાનરૂપ ગફલતના લીધે તારે જે અપરાધ કર્યો છે, તે બધે તારે માફ કર, કેમકે સત્પરૂષે ક્ષમાવાન હોય છે. ૭૦
*
*
એટલામાં સુભટ પુરોહિતના પુત્રને બાંધીને ત્યાં લાવ્યા, તેને જોઈ રાજાએ લાલચોળ આંખ કરીને તેને મારી નાખવાને હુકમ કર્યો. ૭૧
. ત્યારે ચકદેવ કહેવા લાગ્યું કે આ વત્સલ હદયવાનું સરળ સ્વભાવી મારા મિત્રે વળી શું વિરૂદ્ધ કામ કરેલ છે? ૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org