________________
૧૮ર
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
सोचिंत इनर वइणा अहह असंभा वणिज्ज माइठं, किंकइया पाविज्जइ रविबिंबे तिमिरपाभारो. ४८
अहवा पहुणो आणं करेमिपत्तो तओगिहेतस्स, पभणइ चंदणदव्वं नटं जाणेसि भोभद. ४९. (વાવ) નદુનદ્ મુળિિાર (તારા) तोभो तुमएन कुप्पियव्यमे जराय सासणेणं तुहगेहंकिंपि जोइस्सं. ५० (चक्रदेवः) कोवस्सकोणु समओ सयापया पालणत्य मेवजओ, नयकुल हरस्स देवस्स एस सयलोवि संरंभो. ५१
तो तलवरो गिहंतो पविसिय जानिउणयं निहालेइ, ताकंचण वासणयं चंदण नाम कियंलद्धं. ५२
ત્યારે તળવર વિચારવા લાગ્યું કે અરેરે આ અસંભવતી વાતનું હુકમ કરવામાં આવે છે. શું સૂર્યના બિંબમાં અંધકારને ભરાવ પામી શકાય કે? ૪૮
અથવા સ્વામિને હુકમ બજાવવો જ જોઈએ એમ ચિંતવી તે ચકદેવના ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે હે ભદ્ર ચંદનના ચેરાયેલા માલની તને કંઈ ખબર છે? ૪૯
(ચક્રદેવ ) નાના, મને કશી ખબર નથી.
(તળવર બોલ્યો ત્યારે તારે મારા પર કશે કેપ ન કરે. કેમકે હું રાજાના હુકમ પ્રમાણે તારૂં ઘર કાંઈક તપાશીશ. ૫૦
(ચદેવ બોલ્ય) એમાં કોપ કરવાનું શું કામ છેકારણ કે ન્યાયવાન્ મહારાજાને આ સઘળો વહીવટ કેવળ પ્રજાના પાળન અર્થ જ છે. ૫૧
"ત્યારે તળવર તેના ઘરમાં પિસીને બરાબર જેવા લાગે તે તેણે ચંદનના નામવાળું સોનાનું વાસણ જોયું. પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org