________________
૧૭૫
- - - - - - -
- ..
--
-
-
-
સાતમે ગુણ. रुहज्झाणो वगओ नरयावासंमि पढमपुढवीए. खाडक्खडा भिहाणे पलिया ऊनारओ जाओ. १३ अहसो सोमाजीवो चविउं सोहंमओ विदेहमि, सैलंमिसु सुमारे, जाओ दंती धवल कंती. १४ इयरो वितउव्वष्टिय जाओ कीरोतहिं चियगिरिमि, कीरीइ सहरमंतो नर भासाभासिरो भमइ. १५ कइया वितंगइंदं करेणुयानियर परिगयंदटुं, पुष्व भवभासाओ बहु लीबहुलो विचिंतेइ, १६
विसय सुहाउ इमाओ किहणुमए वंचियवओ एस, एवं उवायचिंतण पवणो पत्तोसए नीडे. १७
તે રોક ધ્યાનમાં ગરકાવ રહી મરીને પહેલી નારકીના ખાડખડ નામના નરકાવાસમાં પપમના આયુષ્યથી નારકપણે ઉત્પન્ન થયે. ૧૩
હવે તે માને છવ સિધર્મ દેવલોકથી ચવીને વિદેહ દેશમાં સુંસુમાર પર્વતમાં ઘળી કાંતિવાળે હાથી થયે. ૧૪
પહેલે રૂદ્રદેવને જીવ પણ નારકીથી નીકળીને તેજ પર્વતમાં શુકરૂપે ઉત્પન્ન થયે, તે મનુષ્યની ભાષા બેલતે થકે શુકી સાથે રમતે ત્યાં ભમતે હતે. ૧૫
' તેણે કયારેક તે હાથીને ઘણી હાથણીઓ સાથે ફરતે જોઈને પૂર્વ ભવના અભ્યાસથી બહુ કપટી થઈને નીચે મુજબ વિચાર્યું. ૧૬
* આ હાથીને આવા વિષય સુખથી મારે શીરીતે છૂટા પાડે બાબતના ઉપાય ચિંતવતે થકે તે પિતાના માળામાં આવી છે. ૧૭
એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org