________________
૧૫૯
છઠે ગુણ. सोवि पयंपइ तंपइ महपासे जि मसु अविय भोपहिय, नय अगणिपमुहदाणं तु कप्पए समय पडिसेहा. १३
(તથાષ્ટ્રિ) महुमज मंसभेसज्ज मूल सत्थग्गिजं तमं ताई, नकया विहु दायव्वं सड्ढे हिंपाव भीरूहिं. १४।
अन्यत्राप्युक्तं न ग्राह्याणि नदेयानि पंचद्रव्याणिपंडितैः अग्निर्विषं तथाशस्त्रं मद्यं मांसं चपंचमं. १५
तोसो कुविउच्च अरेरे धिट्ठ निकिट्ठ दुट्ट धम्मिट्ठ, वध्धुत्तराई पकुणसिमह पुरओ विमल इयभणिउं. १६
ત્યારે વિમળ કહેવા લાગ્યું કે હે પથિક તારે જમવું હોય તે મારા પાસે જમી જા, પણ અગ્નિ વગેરે ભયંકર ચીજ તે મારાથી તને આપી શકાય તેમ નથી કારણ કે શાસ્ત્રમાં એવી ચીજો આપવા કરવા મનાઈ પાડેલ છે. ૧૩
જે માટે કહેલું છે કેમધ, મદિરા, માંસ, ઓષધ, બૂટી', અગ્નિ, યંત્ર, તથા મત્રા દિક વસ્તુઓ પાપથી બીનાર શ્રાવકેએ કદાપિ કેઈને આપવી નહિ. ૧૪
અગ્નિ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ પાંચ ચીજો ડાહ્યા પુરૂએ કઈ પાસેથી લેવી નહિ અને કઈને દેવી નહિ. ૧૫
ત્યારે તે વટેમાર્ગુ ગુસ્સે થઈ કહેવા લાગે કે અરે ધીઠા નિષ્કપ
૧-૨-૩-૪-૫ સેમલ વગેરે ભયંકર ઝેરી ઔષધ, ઝેરી બૂટી, તલવાર, બંદુક, વગેરે ભયંકર હથીઆર, ભયંકર સાંચા તથા ભયંકર ત્રિાની આપ લે કરવા માટે આ મનાઈ છે, એમ ધારી શકાય છે. એવી ચીજો આજના વખતે પણ પરંવાના સિવાય વાપરી શકાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org