________________
ઉપદ્રવાત.
(મૂળ ગાથા.) भवजलहिंमि अपारे, दुलहं मणुयत्तणं पि जंतूर्णः तत्थवि अणत्थहरणं,
સન્મવરરયાં ૨ //
(મૂળ ગાથાને અર્થ.) અપાર સંસારરૂપ સાગરમાં (ભમતા) જતુઓને મનુષ્ય પણું (મળવું) પણ દુર્લભ છે, તે (મનુષ્યપણા) માં પણ અનર્થને હરનાર એવું સદ્ધર્મરૂપી રત (મળવું) દુર્લભ છે.
(ટીકા.) भयंत्य स्मिन् नारकतिर्यङ्नरामररूपेण कर्मवशवर्तिनः प्राणिन इति भवः संसारः, सएव जन्मजरामरणादिजलधारणा जलधि स्तस्मिन्ननादिनिधनतयाऽपारेऽदृष्टपर्यंते बंभ्रम्यमाणाना मिति शेषः
(ભૂ ધાતુને અર્થ ઉત્પન્ન થવું હેવાથી) પ્રાણિઓ કર્મના વિશે કે રીને નારકતિર્યંચ-નર–તથા દેવરૂપે ઉત્પન્ન થતા રહે છે જેમાં તે ભવ-સંસાર જાણ. તેજ ભવ જન્મજરા મરણાદિરૂપ જળને ધરનાર હોવાથી જળધિ ગણી શકાય, હવે તે ભવજળધિ આદિ અને અંતથી રહિત હેવાના કારણે અપાર એટલે છેડા વિનાને રહેલ છે, તેમાં “ભમતા એટલું પદ અધ્યાહાર કરી જેડવાનું છે-(તેથી એ અર્થ થ કે અપાર સંસારરૂપ સાગરમાં ભમતા જંતુઓને)
दुर्लभं दुरापं मनुजत्व मपि-मनुष्यभावोपि, दूरे ताव देशकुलजातिमभृतिसामग्री सपे रर्थः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org