________________
પાંચમો ગુણ.
१४३ સિંહ સમાન રાગકેશરી નામે પુત્ર છે, અને તેને હું દરિયાની માફક ઊંડા આશયવાળો લેભસાગર નામે પુત્ર છું. ૨૮
मह तणओ फुडविणओ, एसो उ परिग्गहाभिलासु ति, वइसानरस्स धूया, एसा किर कूरया नाम. २९ इय मुणिय हरिसिया ते, कीलंति परुप्परं तओ मिति, निम्मेइ सागरो सह सिमूहि नउ कूरयाए वि. ३०
कुणइ कुरंगो मिति, तेहि समं कुरयाइ सविसेसं, भायभिभूय ति कमा, पत्ता ते तारतारुनं. ३१
અને આ એ પરિગ્રહાભિલાષ નામે મારેજ વિનયવાન પુત્ર છે. અને આ સાથે રહેલી આ બળિકા તે મારા ભાઈ કેશ્વાનરની કુરતા નામે દીકરી છે. ૨૯
એમ સાંભળી તેઓ ખુશી થઈ અરસપર રમવા લાગ્યા અને તેમાં ને સાગર નામે શ્રેણિપુત્ર કરતા શિવાય બાકીના બે બાળક સાથે દસ્તી ४२वा साज्यो. 30
કુરંગ નામને શ્રેષ્ઠિ પુત્ર તે બાળકો સાથે તથા વિશેષે કરીને દુરતા
मम सनयः स्फुटविनयः एष तु परिग्रहाभिलाष इति, वैश्वानरस्य पुत्री एषा तु क्रूरता नाम. २९ इति श्रुत्वा हृष्टौ तौ कोडतः परस्परं ततो मैत्री, निर्माति सागरः सह शिशुभ्यां नतु क्रूरतया पि. ३०. करोति कुरंगो मैत्री ताभ्यां समं क्रूरतया (च) सविशेष, भयाभिभूतातिकमात् प्राप्तौ तौ तारतारुण्यं. ३१. . ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org