________________
૧૪૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ. जंपइ गुरू विदेहेसु, मंगले मंगलावईविजए. सोगंधिपुरे सागर, कुरंगया मयणसिठिमुया. २९ पढमव यसमुचियाहिं, कीलाहिं ते कयावि कीलंता, पिच्छंति वालगदुर्ग, तह एगं वालियं रम्म. २६ पुठा य तेहि पए. के तुब्भे ता भणाइ ताणेगो, अस्थि स्थ मोहनामा, निवई जगतीतलपसिद्धो. २७ तस्स स्थि वइरिकरिकरह, केसरी रायकेमरी तणा, तप्युत्तो हैं सागर, महासओ सागरभिहाणो. २८
ગુરૂ બોલ્યા કે મહા વિદેહ ક્ષેત્રમાં મંગળમય મંગળાવતી વિજયમાં સિધિકપુરમાં મદન શેડના સાગર અને કુરંગ નામે બે પુત્રો હતા. ૨૫ - તે બે ભાઈઓએ પિતાની બાલ્યાવસ્થાને ઉચિત રમત કરતાં થકા એક વખતે બે બે બાળક અને એક મને ડર બાળિકા જોઈ. ૨૬
ત્યારે તેમણે તેમને પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે તેમને એક બે કે, આ જગતમાં સુપ્રસિદ્ધ રહેલે મોહ નામે રાજા છે. ૨૭
તે મેહ રાજાને દુશ્મન રૂપી હાથીના બચ્ચાને નશાડવામાં કેશરી
जल्पति गुरु विदेहेषु, मंगळे मंगळावती विजये, सौगंधिकपुरे सागरकुरंग को मदन श्रेष्टिमुतौ. २५ प्रथमवयः ममुचिताभिः क्रीडाभिः नौ कदापि क्रीडतो, प्रेक्षाते बालकद्रिकं तथा एकां बालिकां रम्यां. २६ पृष्टा श्च ताभ्या मेते के यूयं तदा भणति तेषा मेकः अस्त्यत्र मोहनामा नृपति जगतीतळ प्रसिद्धः २७ तस्या स्ति वैरिकरिकलभ, केशरी रागकेशरी तनयः तत्पुत्रो हं सागर महाशयः भागराभिधानः २८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org