SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા ગુણ. तं सोनिसुणिय अमुणिय, कोवविवागो विवेगपरिमुको, विच्छोडिऊण वाहं, ओसरिओ निवसगासाओ. १६ जस्स निमित्तं अनिमित्त, वइरिणो बंधुणो विं इय हुंति, अल मिमिणा निहिणा मे, तं मुतु निवो गओ सपुरं. १७ समरो भमरोलिसमा, पुन्नावसाओ पुरट्ठियंपि तयं, रणनिहाण मद, चिंता रत्ना धुवं नीयं. १८ તે સાંભળીને ક્રોધના ફળને નહિં જાણનાર અને વિવેકહીન સમરવિજય તે હાડી છેાડી દઇને રાજા પાસેથી વેગળા થયા. ૧૬ જેના કારણે ભાઇચા પણ વિના કારણે આ રીતે વેરી થઇ પડે છે, તેવા આ નિધાનનું મારે કામજ નથી એમ વિચારી તેને છોડી કરી રાજા પોતાના નગર તરફ આવ્યા. ૧૭ હવે સમરવિજય ભ્રમરાની પક્તિ સમાન પાપના વશથી સામે ૫ડેલા તે રત્ન નિધાનને પણ નહિ દેખી મનમાં ચિતવવા લાગ્યા કે નકી એ शब्न गयो छे. १८ तत् स निश्रुत्य अज्ञातकोपविपाकः विवेकपरिमुक्तः व्युत्सृज्य वाहं अपसृतः नृप शकासात्. १६ Jain Education International ૧૩૯ यस्य निमित्तं अनिमित्तवैरिणः बंधवोपि इति भवति, अल मनेन निधिना मे तं मुकत्वा नृपो गतः स्वपुरं. १७ समर भ्रमरालिसमा पुण्यवशात् पुरस्थित मपि तत् रत्ननिधान मदृष्ट्वा चिंतयति राज्ञा ध्रुवं नीनं. १८ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy