________________
१३८
www
શ્રી ધર્મરત્ન પ્રકરણ. रन्नो मुक्को घाओ, पुरीइ लोयंमि पुक्करंतंमि, हाहा किमियं ति विचिंतिउण वंचाविओ तेण. १३
भणइ य अकूरमणो, निवई बाहाइ तं धरेउण, नियकुलअणुचिय मसमं, किं भाय तए इमं विहियं. १४ जइ कज्ज रजेणं, निहिणा इमिणा व ता तुमं चेत्र, गिह्नाहि आहिमुक्को, समर धरेमो वयं तु वयं. १५
એમ વિચારીને તેણે રાજા ઊપર ઘા કર્યો જે જોઈ શેષ નગર લેકે પિકાર મારવા લાગ્યા કે હાય હાય આ શેર કેર થયે ! છતાં રાજાએ તે ઘા ચુકાવી પાડે. ૧૩
હવે રાજા અક્રૂર મનવાળે હેવાથી પિતાની ભુજાઓથી તેને ધરી રાખીને કહેવા લાગ્યો કે હે ભાઈ તે આ પિતાના કુલને અનુચિત ઉલટું કામ કેમ કર્યું ? ૧૪
હે સમર જો તારે આ રાજ્ય અગર આ નિધાન ખપતું હોય તે ખુશીથી તે સ્વીકાર કરે અને અમે વ્રત ગ્રહણ કરીયે. ૧૫
राज्ञो मुक्तो घातः पुर्या लोके पूत्कुर्वति, हाहा किमिद मिति विचिंत्य वंचापित स्तेन. १३ भणति च अक्रूरमना नृपति र्बाहुभ्यां तं धृत्वा. निजकुलानुचित मसमं किं भ्रातस्त्वया इदं विहितं. १४ यदि कार्य राज्येन निधिना अनेन वा तदा त्वं चैव, गृहाण आधिमुक्तः समर धारयामा वयं तु व्रतं. १५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org