SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શ્રી ધર્મરત્ન પ્રકરણ સમાન વીર જિનેશ્વરને વચનાતિશય (પણ) જણાવાય છે, કારણ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં તીર્થંકર ભગવાન અવશ્યપણે ઉત્તમ દેશના આપવા પ્ર છે, કેમકે એ રીતે જ તીર્થકર નામ કર્મ વેદી શકાય છે. જે માટે પૂજ્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહેલું છે કે - તે ( તીર્થંકરનામ કર્મ શી રીતે વેદાય? (તેનું ઉત્તર એ કે) અગ્લાનીથી અર્થાત્ વગર થાક ધર્મદેશનાદિક કયાથી.” વગેરે. वीर मिति सान्वयपदेन च भगवतः समूलकाकषितनिःशेषापायनिबंधनकर्मशत्रुसंघातस्य चरमजिनेश्वरस्या पायापगमातिशय प्रस्पष्टं निष्टंक्यते, यतोऽपायभुतंभवभ्रमणकारणत्वात् सर्व मपि कर्म । तथाचा गमः-... વીર એવા યોગિક પદે કરીને સર્વ અપાયના હેતુભૂત કમરૂપી શત્રુના સમૂહને મૂળથી ઉખેડનાર ભગવાન્ ચરમ જિનેશ્વર, વીર પ્રભુને અપાયાપગમાતિશય ખુલ્લી રીતે ટાંકી બતાવેલો છે, કારણ કે તમામ કર્મ સં. સારમાં ભ્રમણ કરવાના કારણ હોવાથી અપાયરૂપે રહેલ છે. જુ આગમમાં લખ્યું છે કે ' , * “સર્વ કર્મ (પરમાર્થે) પાપરૂપ છે, કેમકે તેનાવડે છે : છે (જીવ) સંસારમાં ભટક્યા કરે છે. धर्मरत्नार्थिभ्य इत्येतेन श्रवणाधिकारिणा मर्थित्व मेव मुख्यं लिंग मित्य भाणि । यदुक्तं परोपकारभूरिभिः श्री हरिभद्रमुरिभिः - "“તી હિજાર થી, સમચો વો ન મુત્તપતિ " શ નો વિગો, ઘણુ પુરઝમાળ ચ” તિર ૧ સં છા–સર્વ જ કર્મ, પ્રાતે જોર જંજારે ૨ (સં છા) તત્રાધિકારી કથ, સમથયો ન સૂત્રપતિ ' : ' - સથ તુ જો વિતા સમુસ્થિત પૃદ્ધમાન શા .. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy