________________
૧૧૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
जो चरइ मणभिरामे, सल्लइतरुनियरबहलआरामे, सो कंटइयसरीरे, करी करोरे कहं रमइ. २२ जो दुल्ललिओ सलिले, सयावि माणससरस्स अइविमले, सो कह करेइ किदुं, कलहंसो गामनदुमि. २३ जो अत्थइ तप्पासे, खणमवि पडिपुनपुनपसरस्स, वंजुलसंगेण विसं व, पन्नगो मुयइ सो पावं. २४ ता मज्झत्यो होउं, देवो चिंतेउ वत्थुपरमत्थं,
अघडतयंपि घडियं, एयं केणावि पिमुणेण. २५
કારણ કે જે હાથી શલકીના ઝાડથી ભરેલા સુંદર વનમાં ફરે તે કાંટાળા કેરેમાં શી રીતે રમે ? ૨૨
જે રાજહંસ હમેશાં માનસ સરોવરના અતિ નિર્મળ પાણીમાં રમ્યા કરે તે શી રીતે ગામના રેલામાં કીડા કરે ? ૨૩
તે પરિપૂર્ણ પુણ્યશાળીના પાસે જે ક્ષણવાર પણ જઈ બેસે છે તે વાંસના સંગે જેમ સર્ષ વિષને મૂકે તેમ પાપને મૂકી દે છે. ૨૪
માટે હવે તમે નામદારે મધ્યસ્થ થઈને ખરી વાત વિચારવી જોઈયે છીયે કે આ અઘટિત બનાવ કેઈક નીચ માણસે બનાવેલ છે. ૨૫
य श्वरति मनोभिरामे सल्लकी तरुनिकरबहुलारामे, स कंटकित शरीरे करी करीरे कथं रमते. २२ यो दुर्ललितः सलिले सदापि मानस सरसः अतिविमले, स कथं करोति क्रीडां कलहंमो ग्रामनदे. २३ य स्तिष्ठति तस्य पार्वे क्षण मपि प्रतिपूर्ण पुण्य प्रसरस्य, वंजुलसंगेन विष मिव पन्नगो मुंचति स पापं. २४
ततः मध्यस्थी भूय देव चिंतयतु वस्तुपरमार्थ, ___ अघटमान मपि यटित मेनन केनापि पिशुनेन. २५
1.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org