________________
ચોથા ગુણ
११५
AAAAAAA
भो भो लिवीपरिच्छं विहिउण विणिच्छयं कहह मज्झं, नहु पच्छा कहियव्वं अहह अजुत्तं कयं रन्ना १९
तेवि हु न हुंति दुद्ध, पुयरया तहवि सासणं पहुणो, कायन्वं ति भणंता, कुणंति हत्थे लिविपरिच्छं. २०
पिच्छिवि लिविसंवायं, भणियं नायरजणेण सविसायं, जइवि लिचीसंवाओ, नय घडइ इमं तु एयाओ. २१
હે નાગરિકો. લિપિની પરીક્ષા કરી ચોકશ વાત મને કહે, પાછળથી એમ નહિ કહેતા કે રાજાએ ગેરવાજબી કર્યું છે. ૧૯
ત્યારે નગરના શ્રેષ્ટજને વિચારવા લાગ્યા કે જે કે દૂધમાં પૂરા નહિ હોય તે પણ રાજાના હુકમને તાબે થવું જોઈએ એમ કહીને પોતાના હાથમાં લેખ લઈ લિપિ પરીક્ષા કરવા લાગ્યા. ૨૦
ત્યારે લિપિ તો બરાબર મળતી જ આવી તેથી દિલગીરી સાથે નગર લેક બેલ્યા કે જે કે લિપિ મળતી આવે છે. છતાં એવા માણસથી એવું કામ થવાનું ઘટતું નથી. ૨૧
भो भो लिपिपरक्षिां विधाय निश्चयं कथयत मा, नैव पश्चात् कथितव्यं अहह अयुक्तं कृतं राज्ञा. १९
तेपि च न भवंति दुग्धे पूतरका स्तथापि शासनं प्रभोः, कर्तव्य मिति भणंतः कुवैति हस्ते लिपिपरीक्षां. २० प्रेक्ष्य लिघिसंवादं भणितं नागरजनेन सविषाद, यद्यपि लिपिसंवादो, नच घटते इदं तु एतस्मात. २१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org