________________
ચોથો ગુણ.
तिहुयणमणोहरीओ, कह मह संपज्जिहंति एयाओ, इय चिंताउरचित्तस्स, तस्स बुद्धी इमा जाया. १३
पच्चाइय पउरजणं, दोसं उप्पाइउं च से वणिणो, गिहामि बला ताओ, न होमि गरिहारिहो जेण, १४
इय निच्छिय एगंते, निभिच्च भिच्चो पयंपिओ तेण, विणयंधरेण सद्धिं, कुण मिति कवडनेहेण. १५
આએ ત્રણ ભુવનેના મનને હરનારી સ્ત્રીઓ મને શી રીતે પ્રાપ્ત થાય? એમ ચિંતવવા મશૂલ બનેલા તે રાજાને આ વિચાર સૂજે કે, ૧૩
તે વાણિયા ઊપર તહેમત મેલી નગરના લેકેની ખાતરી કરાવીને પછી જુલમ ગુજારી તેની તે સ્ત્રીઓ લઈ લઉં તે હું નિંદાપાત્ર નહિ मनु. १४
એમ નિશ્ચય કરી એકાંતમાં ખાતરીદાર ચાકરને બોલાવીને તે રોજાએ તેને કહ્યું કે તું કપટ નેહ બતાવી વિનયંધરની સાથે દસ્તી બાંધ. ૧૫
त्रिभूवनमनो हरिण्यः कथं मम संपद्यते एताः इति चिंतातुर चित्तस्य तस्य बुद्धि रियं जाता. १३ प्रत्याय पौरजनं दोष उत्पादय च तस्य वणिजः गृह्णामि बलात्ताः न भवामि गर्दाहों येन, १४
इति निश्चित्य एकांते निभृत्य भृसः प्रजल्पित स्तेन. विनयधरेण सार्द्ध कुरु मैत्री कपटस्नेहेन. १५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org