________________
૧૧૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ. जस्स धणं धणयस्स व, जणप्पियं रूव ममरपहुणु व्व, जीवस्स व अमलमई, करिरायस्स व सया दाणं. १०
जस्सय पियाउ चउरो, अइसयसुंदेरमंदिरं दद्दु, विलियाओ अमरीओ, मन्ने नो इंति दिठिपहं. ११
इच्चाइ बहुपयारं, निरुनिरुवमवन्नणं सुणिय ताणं, .. मयणसरपसरविहुरो, राया रायाउरो जाओ. १२
કારણ કે જેની પાસે કુબેર માફક ધન છે, ઇંદ્ર તુલ્ય લોકપ્રિય જેનું રૂપ છે, જીવના માફક નિર્મળ જેની બુદ્ધિ છે, અને મોટે હાથી જેમ હમેશાં દાન (ભદજળ) ઝરે તેમ જેનું હમેશાં દાન થયા કરે છે. ૧૦
જેની ચારે પ્રિયાએ અત્યંત સુંદર રૂપવાળી છે કે જેમને જોઈને દેવાંગનાઓ છાનીમાની ક્યાંક છુપાઈ રહેલી હોવાથી હું માનું છું કે દષ્ટિ ગોચર થતી નથી. ૧૧
ઈત્યાદિક બહુ પ્રકારનું તેમનું અનુપમ વર્ણન સાંભળીને કામબાણના જોરથી પીડાતા રાજા તેઓ તરફ રાગાંધ થઈ પડ. ૧૨
यस्य धनं धनदस्येव जनप्रियं रुप ममरप्रभो रिव, जीवस्ये न अमलमतिः करिराजस्य इव सदा दानं. १०
.
यस्यच प्रिया श्रतस्रः अतिशयसौंदर्यमंदिरं दृष्ट्वा, विलीना अमर्यः मन्ये नो इयंति दृष्टिपथं. ११ इत्यादि बहुमकारं निरुपमवर्णनं श्रुत्वा तासां. मदनशर प्रसर विधुरो राजा रागातुरो जातः १२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org