________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
v
v
vvvv-.”***v
..
એટલે સદાચારમાં તત્પર રહેવું તે, એ ગુણોથી જે આઢય કહેતાં પરિપૂર્ણ હોય તે કપ્રિય થાય છે. જે માટે કહેલું છે કે--
ના
*
*
" दानेन सत्त्वानि वशी भवंति, दानेन वैराण्य पि यांति नाशं, વો િવંધુરવ પુતિ નાત, તરHT ફ્રિ નં સતi ?” ૧ :
"विणएण नरो गंधेण, चंदणं सोमयाइ रयणियरो, .. महुररसेणं अमयं, जणप्पियत्तं लहइ भुवणे. २” . "मुविसुद्धसीलजुत्तो, पावइ कित्तिं जसं च इह लोए, सव्वजणवल्लहो विय, सुहगइभागी य परलोए ३" ,
તિ. एतस्य धर्मप्रतिपत्तो फल माह
एवंविधो लोकप्रियो, जनानां सम्यग्दृशा मपि, जनय त्युत्पादयति, धर्मे यथावस्थितमुक्तिमार्गे, बहुमान मांतरप्रीतिं धर्मप्रतिपत्तिहेतुं बोधिबीजं . વા વિનચંધાવતા તથાજો
સખાવતથી દરેક પ્રાણી વશ થાય છે, સખાવતથી વેરે ભૂલી જવાય છે, સખાવતથીજ ત્રાહિત માણસ બંધુતુલ્ય થાય છે, માટે હમેશાં સખાવત કરતા રહેવું. ૧ - માણસ વિનયથી લેકેને પ્રિય થાય છે, ચંદન તેની સુગંધથી લેકોને પ્રિય થાય છે, ચંદ્ર તેની ઠંડકથી લોકોને પ્રિય થાય છે, અને અમૃત , તેના મીઠાશથી લોકોને પ્રિય થાય છે. ૨
નિર્મળ શીળવાન્ પુરૂષ આ લેકમાં કીતિ અને યશ મેળવે છે અને સર્વ, લોકને વલ્લભ પણ થાય છે, તથા પરલોકમાં ઉત્તમ ગતિ પામે છે. ૩.
એવો લેકપ્રિય પુરૂષ ધર્મ પામે છે તેથી જે ફળ થાય તે કહે છેએવી રીતને લોકપ્રિય પુરૂષ જનોને એટલે સમ્યગ્દષ્ટિ જનોને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org