SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો ગુણ. ૧૦૭ - * * * * * * * * * * * * તે આ પ્રમાણે છે બહુ પ્રકારના ખરકમ જેવા કે જળાદનું કામ, જકાત વસુલ કરનારનું કામ ઈત્યાદિ એવા પ્રકારના કામ સુકૃતી પુરૂષે વિરતિ ન લીધી હોય તે પણ નહિ કરવાં. ૧ उभयलोकविरुद्धं द्यूतादि ઉભયલક વિરૂદ્ધ કાર્ય તે જુગાર વગેરે સાત વ્યસને – तद्यथा द्यूतं च मांसं च मुरा च वेश्या, पापर्द्धि चौर्य परदारसेवा, एतानि सप्तव्यसनानि लोके पापाधिके पुंसि सदा भवंति ? "इहैव निंद्यते शिष्टै, र्व्यसनासक्तमानसः मृत स्तु दुर्गतिं याति, गतत्राणो नराधमः" २ अय मभिप्रायः-एतानि कर्माणि लोकवैमुख्यकारणानि परिहर नेव शिष्टजनप्रियो भवति-धर्मस्यापि स एवा धिकारी ति । __तथा दानं त्यागो, विनय उचितप्रतिपत्तिः शीलं सदाचारपरता, एमि रादयः परिपूर्णो यः स लोकपियो भवति, उक्तं च તે આ પ્રમાણે છે. જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી, અને પરસ્ત્રી ગમન આ સાત વ્યસને આ જગતમાં અતિ પામી પુરૂમાં હમેશાં રહ્યા કરે છે. ૧ વ્યસની માણસ ઈહિ પણ સારા અને માં નિંદાય છે, અને મરે ત્યારે તે નીચ માણસ વગર અટકાવે દુર્ગતિએ પહોંચે છે. ૨ તેથી કહેવાનો મતલબ એ છે કે એ કામ કરવાથી લોકોની અપ્રીતિ થાય છે, માટે તેમને પરિહાર કરે તે જ સારા જનને પ્રિય થાય અને ધર્મ કરવાને પણ તેજ અધિકારી ગણાય. તથા દાન એટલે સખાવત, વિનય એટલે ગ્ય સત્કાર, તથા શીળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy