________________
૧૦૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ. સૂરિના પાસે તરત નિરવઘ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૩૩
सामन्नं बहुवरिसे, परिपालिय चइय पाटवं देह, लहिउंच अमरगेहं, कमेण पाविहि य सिद्धि पि. ३४
इति निशम्य मुसाम्य निबंधनं विजयवृत्त मुदार मनुत्तरं, प्रकृतिसौम्यगुणं गुणशालिनः श्रयत भव्यजना जननच्छिदे. ३५
રૂતિ વિનય વાથr I છે ! ઘણા વર્ષ સાધુપણું પાળી શાંત સ્વભાવ હોવાથી તંદુરસ્ત રહેલા શરીરને ત્યાગ કરી દેવતા થયે, અને અનુક્રમે સિદ્ધિ પામશે. ૩૪
- આ રીતે સામ્ય ભાવજનક ઉદાર અને ઉકૃષ્ટ વિશેઠનું વૃત્તાંત સાંભળીને ગુણશાળી ભવ્ય જેને તમે જન્મને ઉછેદ કરવા સારૂ પ્રકૃતિ સામ્યપણું નામે ત્રીજો ગુણ ધારણ કરે. ૩૫
- એ રીતે વિજયશેઠની કથા છે.
ચતુર્થ ગુણ. प्ररुपितः प्रकृतिसौम्य इति तृतीयो गुणः । अथ चतुर्थ लोकप्रियगुण माह ।
પ્રકૃતિ સૈમ્યપણારૂપ ત્રીજો ગુણ બતાવ્યું, હવે લોકપ્રિય પણરૂપ એથે ગુણ કહે છે.
श्रामण्यं बऊवर्षान परिपाल्य त्यक्त्वा पटुं देहं, लब्ध्वा चामरगेहं क्रमेण लश्यते सिद्धिं च ३४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org