________________
१०७
AAAAAAAAAAA
-
ત્રીજે ગુણ.
mmmmmmmmmm हसिऊण ऊणमइणा, तेणं पुढे कयाइ कि अंमो, .. सच्च मिणं जं ताओ, तुमए कुवंमि पखित्तो. ३० कह नाय मिणं तीए, पुढे सो आह तायवयणाओ,
तं सुणिय लजिया सा, हिययं फुडिउं धस त्ति मया. ३१ - एयं नाउं विजओ, अप्पं अप्पासयं ति निंदतो,
सोयभरभरियहियओ, करेइ दइआइ मयकिच्चं. ३२ संवेगरंगियमणो, कयावि सिरिविमळमूरिपासंमि, निरवजं पयजं, सज्जो पडिवज्जए विजओ. ३३
તે ટુંકી બુદ્ધિવાળા પુત્રે કઈ વેળા હસતાં હસતાં પૂછયું કે, હે મા, શું તમે અમારા બાપને કૂવામાં નાખ્યું હતું, એ વાત સાચી છે? ૩૦ - તે પૂછવા લાગી કે, તે તે કેમ જાણ્યું? ત્યારે તે બોલ્યો કે બાપે વાત કહી તેથી. ત્યારે એ સાંભળીને તે એટલી શરમ પામી કે તેનું હદય પુટી જવાથી તે મરણ પામી. ૩૧
એ વાત જાણીને વિજય પિતાને ટુંકા આશયવાળો ગણી નિતે થક શેકાતુર થઈ તે દયિતાનું અગ્નિસંસ્કારાદિ મૃતકાર્ય કર્યું. ૩૨
બાદ તેનું મન સંવેગથી રંગિત થવાથી અવસર પામી શ્રી વિમળ
हसित्वा उनमतिना, तेन पृष्टं कदापि किं अंबे, सत्य मिदं यत् तातस्त्वया कूपे प्रक्षिप्तः ३० कथं ज्ञात मिदं, तया पृष्टे स आह, तातवचनाद, तत् श्रुत्वा लज्जित्ता सा, ह्रदयं स्फुटितं झटिति मृता. ३१ एतत् ज्ञात्वा विजयः आत्मानं अल्पाशय मिति (कृत्वा) निंदन, शोकमरभृतहृदयः करोति दयितायाः मृतकृत्यं. ३२ संवेगरंगित मनाः कदापि श्री विमळमूरि पार्वे, निरवद्यां प्रव्रज्यां सद्यः प्रतिपद्यते विजयः ३३ ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org