________________
[ ૮૬ ]
*
*
તપાવલિ
*
*
*
૫૯, સર્વસુખ-સંપત્તિત૫. સર્વસુખસંપત્તિનું કારણ હોવાથી આ તપ સવ સુખ સંપત્તિ નામને કહેવાય છે. તેમાં શુકલ કે કૃષ્ણ પક્ષને એકમને દિવસે એક એકાસણદિક તપ કરે. બીજે પખ વાડીયે બીજથી બે એકાસણાદિક કરવાં. ત્રીજે પખવાડી ત્રીજથી ત્રણ એકાસણાદિક કરવાં. એથે પખવાડીયે ચોથથ ચાર એકાસણાદિક કરવાં. એ રીતે વધતાં–વધતાં પંદરમે પખ વાડીયે પૂર્ણિમાથી અથવા અમાવાસ્યાથી પંદર એકાસણાદિ કરવાં. (પ્રવચનસારદ્વારમાં એકાસણાને બદલે ઉપવાસ કરવાનું કહ્યું છે.) પરંતુ જે કદાચ કઈ તિથિ ભૂલી જવાય તે તપને આરંભ ફરીથી કરવું. આ રીતે કરતાં આ તા એકસે ને વિશ તપના દિવસે વડે પૂર્ણ થાય છે. ઉદ્યા પર સ્નાત્ર પૂજાપૂર્વક એકસો ને વીશ મેદક ઢોકવા. સંઘવાત્સલ્ય સંઘપૂજા કરવી. આ તપનું ફળ સુખની પ્રાપ્તિ થાય તે છે આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે, આનું ગણણું ત નંબર ૬૨ થી જાણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
બીજી રીતે એક પખવાડીયાની એક એકમને ઉપવાસ કરે. બે પખવાડીયાની બે બીજના ઉપવાસ, ત્રણ પખવાડીયાને ત્રણ ત્રીજના ઉપવાસ, એ પ્રમાણે ચડતા ચડતા પંદ પખવાડીયાની પુનમ તથા અમાસના ઉપવાસ કરવાથી પણ આ તપ થાય છે. આ તપ માટે પખવાસે કહેવાય છે આ તપમાં કઈ તિથિ ભૂલી જવાય તે આવતી બીજ તિથિ લઈ શકાય છે પણ કરેલે તપ નિષ્ફળ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org