SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ * * * અક્ષયનીધિ તપ * * [ ૭૫ ] પણ અક્ષયનીધિ પર્વ પજૂસણ કેરે કહે જિન ભાણ શ્રાવણ વદ ચોથે પ્રારંભી, સંવછરી પરિમાણ ૨ એ તપ કરતાં સવ રિદ્ધિ વરે, પગ પગ પ્રગટે નિધાન; અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન. ૩ પર મત્સરથી કમ બંધાણું, તેણે પામી દુઃખ જાળ; એ તપ કરતાં તે પૂરવનું, કમ થયું વિસરાળ. ૪ જ્ઞાનપૂજા ભૃતદેવી કાઉસગ્ગ, સ્વસ્તિક અતિ સહવે, સેવન જડિત કુંભ નિજશક્તિ, સંપૂરણ કમે થા. ૫ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, અંગ દેય તિન વરસ; વરસ થે શ્રુતદેવી નિમિત્તે, એ તપ વિશવાવીશ. ૬ એણે અનુસારે જ્ઞાનતણું વર, ગણુણું ગણુએ ઉદાર; આવશ્યકાદિ કરણું સંયુત, કરતાં લહે ભવપાર. ૭ ઈહભવ પરભવ દોષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણ; જે પર પુદ્ગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વરનાણી. ૮ રાતિજગા પૂજા પરભાવના, હય ગય શણગારીજે; પારણા દિન પંચ શબ્દ વાજે, વાજતે પધરાવીજે. ૯ ચિત્ય વિશાળ હેય તિહાં આવી, પ્રદક્ષિણ વળી દીજે; કુંભ વિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ ઢેઈજે. ૧૦ રાધનપુરે એ ત૫ સુણ બહુ જણ, થયા ઉજમાળ તપ કાજે; એમ મુખ્ય મંડાણ એછવમાં, મસાલીયા દેવરાજે. ૧૧ સંવત અઢાર તેંતાલી વરસે, એ તપ બહુ ભવી કીધે; શ્રી જિન ઉત્તમ પાદ પસાયે, પદ્યવિજય ફળ લીધે. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy