SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] * * તપાવલિ * * * તે શ્રી શ્રુતમાં ભાષિયાએ, તપ બહુવિધ સુખકાર; શ્રી જિન આગમ પામીને. સાધે મુનિ શિવ સાર. ૩ સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમતિ ધાર; ઈષ્ટ સિદ્ધિ અથે કરે, અક્ષયનીધિ તપ સાર. ૪ તપ તે સૂત્રમાં અતિ ઘણું, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ ૫ તે માટે ભવિ તપ કરે એ, સર્વ ઋદ્ધિ મળે સાર; વિધિશું એહ આરાધતાં, પામીજે ભવપાર. ૬ શ્રી જિનવર પૂજા કરે, ત્રિક શુધ્ધ ત્રિકાળ. તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ. ૭ પડિક્કમણાં બે ટંકનાં, બ્રહ્મચર્યને ધરીએ, જ્ઞાનીની સેવા કરી, સેજે ભવજળ તરીએ. ૮ ચૈત્યવંદન શુભ ભાવથીએ, સ્તવન થઈ નવકાર, શ્રીદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯ પછી અંકિંચિ કહીને નમુથુણું કહેવું, પછી જાવંતિ અને જાવંત તેમજ નમેહત્ કહી, નીચે પ્રમાણે સ્તવન કહેવું. ( લાવે લાવને રાજ કેંઘા મૂલાં મેતી–એ દેશી.) તપવર કીજે રે, અક્ષયનીધિ અભિધાને, સુખભર લીજે, દિન દિન ચડતે વાને એ આંકણી) પર્વ પજુસણ પર્વ શિરોમણિ, જે શ્રી પર્વ કહાય; માસ પાખ છઠ દસમ દુવાલસ, તપ પણ એ દિન થાય. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy