________________
* * વનતપ તથા જન્મતપ * [ ૬૧ ] ૪૦, ચ્યવનતપ તથા જન્મતપ.
ચ્યવનને ઉદ્દેશીને જે તપ તે વનતપ કહેવાય છે, તેમાં વીશ તીર્થકરને ઉદ્દેશીને તેમના કલ્યાણકના દિવસ વિના એકાંતર ચોવીશ ઉપવાસ કરવા. ઉદ્યાપને મોટી સ્નાત્ર વિધિપૂર્વક જિનેશ્વર પાસે ચેવિશચવીશ પકવાન્ન, ફળ, વિગેરે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સદ્ગતિની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
જન્મ તપ પણ એ જ પ્રમાણે કરે.
જે દિવસે જે તીર્થકરને તપ ચાલતું હોય તે દિવસે તેમના નામનું ગણણું ગણવું. નવકારવાળી વશ ગણવી. (સાથી આ વિગેરે બાર-બાર કરવા.) ચ્યવનના તપમાં “ઝાષભસ્વામી પરમેષ્ટિને નમઃ” એ રીતે પરમેષ્ઠિ પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવું. તથા જન્મના તપમાં કષભસ્વામી અહત નમઃ એ રીતે અને પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવું. ઈત્યાદિ (જુઓ નંબર ૮ વાળે તપ.)
૪૧, લોકનાલિ તપ. લેકનાલના કેમે કરીને જે તપ કરે તે લોકનાલિ તપ કહેવાય છે, તેમાં સાત નરક પૃથ્વી, એક મધ લેક, બાર ક૯૫, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન તથા મોક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org